________________
શ્રી ચંદ્રરાજ સરિત્ર
૩૦૭
અજ્ઞાનીએ આવા પ્રકારના સાધુ-સાધ્વીઓના ગુણાને ઉવેખે છે, તેઓના જન્મ નિષ્ફળ જ છે, એમ તે વિચારે છે.
તે પછી તે રૂપમતી દરવાજા સુધી સાધ્વીની પાછળ જઇને નમસ્કાર કરી પાછી આવી. તે કાનના આભરણુ વગરની માતીના હારની થાળી જોઇ કહે છે કે હું સખી! આ થાળીમાંથી તે મારું કાનનુ ભૂષણુ ગ્રહણ કર્યું" જણાય છે, તે જલદી આપ. તુ શું આ રીતે મારી હાંસી કરે છે? જો તેનાથી જ તારે કામ હોય તેા ખીજું પણ લે, તારાથી મારે કાંઇ વધારે નથી. તું મને છેતરે છે, પરંતુ હું છેતરાઇશ નહિ. આ રીતે જીવતી માંખ ગળી જવાય નહિ.
રાજપુત્રી કહે છે કે—બહેન ! જેમાં તને ભેદ્ય થાય તેવા ઉપહાસ હું કચારે ય ન કરું, તારું ક ભૂષણ મેલી નથી, પરંતુ જ્યારે તું ઘી લેવા માટે ઘરની અંદર ગઈ ત્યારે તારી ગુરુણીએ તે લીધું છે. એ રીતે મેં પ્રત્યક્ષ જોયુ છે. પરંતુ તને દુઃખ થાય, તેથી મેં એ વાત પ્રગટ ન કરી. કહ્યું છે કે—
म्यासणे जेसि, દુનિયા માસ । તસ્સાડમુન્નાર છેને, સમય' સાવલાયન || ૨૨ ||
જેના મમ ત્રકાશ કરવામાં મન દુ:ખી થાય, તેને ઉંચ્ચાર ન કરવા એ લેાકમાં તે સુખદાયક મનાયુ છે. ૧૩૧
તેં મારી ઉપર ચારીનુ કલંક આપવા વિચાર કર્યાં. પરંતુ અહીં ચારી કરનાર બીજો છે અને પકડાય છે બીજો,