________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
-
-
-
સાધ્વીના કંઠપાશને છેદીને તેને શીતલ ઉપચારથી સાવધાન કરીને ઉપશમના વચને વડે પ્રશાંત મનવાળા કરીને ભેજન કરાવ્યું.
હવે આ પણ પ્રશાંત રેષવાળા થઈ, પિતાના આચારને ચાદ કરી, સમતાગુણથી વિભૂષિત નિરતિચાર ચારિત્ર પાળવા લાગ્યા. રાજપુત્રી તિલકમંજરીએ તેવા પ્રકારના અવર્ણ વાદથી ઉત્પન્ન થયેલ દુષ્કર્મ વડે અત્યંત ચીકણું કર્મ બાંધ્યું.
તે પછી તિલકમંજરી અને રૂપમતીને ક્યારેક ક્યારેક જૈનમત અને શૈવમતનાં તમાં વિવાદ થાય છે. બંને ય પિત–પિતાના ધર્માનુષ્ઠાનમાં તત્પર બીજાના ધર્મને માનતા નથી.
હવે એક વખત વિરાટ દેશને અધિપતિ જિતશત્રુ નામે રાજા પિતાના પુત્ર સૂરસેન માટે સમાનરૂપ ગુણવાળી તિલકમંજરીના “માગા માટે પિતાના મંત્રીને તિલકાપુરી મોકલે છે. તે પણ નિરંતર પ્રયાણ વડે ત્યાં જઈને મદનભ્રમ રાજાને પ્રણામ. કરીને પિતાની હકીકત જણાવે છે. રાજા તેનું વચન સાંભળીને એકાંતમાં પિતાની પુત્રીને પૂછે છે. તે પણ લજજા ધારણ કરી કહે છે કે-હે પિતા! મારી સખી મંત્રી પુત્રી જે તે વરને છે, તે અમે બને તે વરને વરીએ, કારણ કે આળપણથી જ અમે બન્ને એ “એક વર વર’ એ પ્રમાણે, સંક્ત કર્યો છે. જેથી અમારે વિયેગ ન થાય.
મદનભ્રમ રાજા તે સમયે જ પિતાના મંત્રીને બેલાવીને તે વાત જણાવીને કહે છે કે- હે મંત્રી ! જે તારી પુત્રી એ વરને પસંદ કરે તે બંનેને સાથે વિવાહ નક્કી કરીએ.