________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૮૭
તિલકમ જરીના તેવા પ્રકારનાં કર્કશવચન સાંભળીને મનમાં ખેદ પામી સરળ સ્વભાવવાળી રૂપમતી તે વખતે ‘રાષ એ કાર્ય ને વિનાશ કરનાર છે' એમ જાણીને રાષ કરતી નથી.
હવે એક વખત રૂપવતીએ તેવા પ્રકારની સારિકા ઇચ્છતી પોતાના પિતાની ઉપર પત્ર મેાકલ્યા. મત્રો પણ પુત્રીને પત્ર વાંચીને શેયના કારણે આ પત્ર લખાયે છે’ એ પ્રમાણે નિણ ય કરે છે.
તે પછી તેણે વન, પર્વત, નગરના ઉદ્યાન વગેરે અનેક પ્રદેશામાં તપાસ કરાવી, પરંતુ તેવા પ્રકારના રૂપાદિર્ગુણુથી ચુત પક્ષિણી કોઈ ઠેકાણે ન મળી, તેથી ખિન્ન ચિત્તવાળા તેણે વિચાયુ કે -જો હમણાં પક્ષિણી નહિ મેાકલું તે મારી પુત્રીને ઘણું દુઃખ થશે. તેથી સેંકડા યત્ન કરીને પણ તેને મનાથ પૂરો કરવા જોઇએ, એમ વિચારતા તેણે એક સારિકા સરખી કાશીતિની નીલવણુ વાળી કોઇ પક્ષિણી મેળવી. તેને સુવ ના પાંજરામાં રાખીને તે પેાતાની પુત્રીને મેાકલે છે. તે પણ તેને ખેાળામાં રાખીને રમાડે છે, અને તેને પાળવા માટે એક પુરુષને રાખે છે. પેાતે તેનું રક્ષણ કરવામાં સારી રીતે હુ ંમેશા સાવધાન ચિત્તવાળી થાય છે.
'
એક વખત દાસી તેનું સ્વરૂપ તિલકમ જરીને કહે છે. તે સાંભળી તેને ઘણા રાષ ઉત્પન્ન થયા. તેણે વિચાયુ કે મારી ઉપર ઇર્ષ્યા ધારણ કરતી એણે પાતાના પિતાના ઘરેથી આ પક્ષિણીને મગાવી છે.