________________
૧૯૧
શ્રી ચકરાજ ચરિત્ર
એ પ્રમાણે કહીને તે નટાધિપતિ આવીને શિવમાલાની આગળ રાજાએ કહેલી કૂકડાને માગવાની વાત કહે છે,
કાનમાં અમૃતના મેઘ સરખું તેનુ વચન સાંભળીને કુ ટરાજ પ્રસન્ન થયા થકે ફરીથી વિચારે છે કેपुव्वनासी ममाभिठ, पुणो वे जेण भासिअ । अवितक्कियमेवेय, संजाय વેલ્વનામ || ૨૭ ||
પહેલા પણ મને ઈષ્ટ હતું, અને ફરી વૈધે કહ્યું, નસીમચેગે આ વિચાર્યા વિના થયું. ૧૭
શિવમાળા અને કૈટરાજના વાર્તાલાપ
આ રાજાનેા, આ નગરને અને આ મારી ભાર્યાન સગમ જો પ્રમલ પુણ્યના ઉદય હોય તે થાય. આથી આ નટવર આ રાજાને જો મને આપે તે હું ધૃતપુષ્પ થાઉ', એમ વિચારતા કટરાજના અધ્યવસાય જાણીને શિવમાળા કહે છે કે- ‘ હું સ્વામી ! કયા કારણે તમે સેવા કરવામાં સાવધાન એવી મેં કયારેય પ્રમાદ કર્યાં નથી. કયારે અજ્ઞાનથી પણ અમે તમારા અપરાધ કર્યાં નથી, તમારા નિમિત્તે રાજા મહારાજા સાથે અમેએ વિરોધ કર્યાં. પ્રાણની જેમ તમારી રક્ષા કરું છુ. તમને મસ્તક ઉપર ઉપાડીને હું દેશાંતર ભમી, ક્ષણવાર થયેલા સ્નેહને પણ સજ્જને જીવે ત્યાં સુધી પાલે છે, તેા તમારી અને મારા નવ વર્ષોંથી ઉત્પન્ન થયેલેા સ્નેહ છે, તે સ્નેહને તમે એકી સાથે જ છેડવા કેમ તૈયાર થયા છે ? તેનું કારણ હું' સારી રીતે જાણતી નથી.
.