________________
૩૪૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
પેાતાના ઘરના આભૂષણુરૂપ છે, ચતુર એવી પણ પુત્રીને હું પરગૃહના આભૂષણરૂપ માનુ છું. ૮૯
પુત્રીવાળા પ્રાધીન હેાય છે, પારકા ઘરને સુખ કરનારા છે, સા પુત્રી હોય તેપણ પેાતાનું ઘર શૂન્ય થાય છે. ૯૦ પરણાવેલી પુત્રી હ ંમેશા ભર્તારને જ જુએ છે, પિતા ઉપર પ્રેમવાળી હેાવા છતાં તે પિતાના ઘરના વિચાર કરતી નથી. ૯૧
સાસરાનું ઘર પુષ્કળ ધનથી ભરેલુ હોવા છતાં તે પુત્રી સામાન્ય ધનવાળા પિતાના ઘરેથી પણ ધન લઈ જવા ઇચ્છે છે. નીતિશાસ્ત્રમાં પણ કન્યાને સાક્ષાત્ ચિંતા કહી છે. કહ્યું છે કે
कि लट्ठ लहिही वर पिययम, किं तस्स संपज्जिही, किं लाय' ससुराइयाँ नियगुणग्गामेण रजिस्सए ।
किं सील' परिपालिही पसविही, किं पुत्तमेव धुव
चिता मुत्तिमई पिऊण भवणे, संवट्टए कन्नगा ॥ ९२ ॥
તે ઉત્તમ વરને શું પામશે ! તેને પ્રિય થશે ? સાસરા
વગેરે લાકને પેાતાના ગુણના સમૂહથી શુ' આનંદ પમાડશે ? શીલને શું પાલન કરશે ? નિશ્ચે શીલવંત પુત્રને જન્મ આપશે ? આ પ્રમાણે પિતાના ઘરમાં કન્યા સાક્ષાત્ ચિંતા રૂપે હાય છે, ૯૨
આ પ્રમાણે વિચારતી મહાદેવી રાજાને કહે છે.
સામિ ! પુત્તિ વિયાળાહિ, વિયસેાલાનુસારિનિ । નેાવળ' તુમ' મળે, જીવન' વિયં વિળા || ૧૨ || હે સ્વામિન્ ! પુત્રીને પ્રિયના સુખને અનુસરનારી જાણવી.