________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૩
अलसा होइ अकज्जे, पाणिवहे पंगुला सया होइ । परतत्तोसु अ वहिरा, जच्चधा परकलतेसु ॥ १०५ ॥ जो वज्जइ परदार, सो सेवइ ना कयावि परदार । સસ્ટરો સંતુ, સાન્ટો સે ના રૂ! ૨૬ | ते कह न वदणिज्जा, रूव दळूण परकलत्ताण । धाराहयव्य वसहा, वच्चति महिपले अंता ॥ १०७ ।। सुविसुद्धसीवजुत्तो, पावइ कित्ति जस च इह लाए । सव्वजणवल्लहा चिय, सुहगइभागी अपरलेाए । १०८ ॥ वर अग्गिम्मि पवेसा, वर विसुध्धेण कम्मुगा मरणं ।। मा गहियव्ययभगो, मा जीअंखलियसीलस्स ।। १०९ ॥
(ઉત્તમ પુરુષા) અકાર્યમાં આળસુ હોય છે, જીવની હિંસા કરવામાં હંમેશા પાંગળા હોય છે, પારકાની નિંદા સાંભળવામાં બહેરા હોય છે. ૧૦૫
જે પરસ્ત્રીને ત્યાગ કરે છે, તે ક્યારેય પારકાના ધારને સેવતા નથી, જે પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ હોય છે, તે મ ણસ સર્વનું રક્ષણ કરનાર થાય છે. ૧૦૬
જેમ ધારાથી હણાયેલા વૃષભે પૃથ્વી તરફ જતા ગમન કરે છે, તેમ પરસ્ત્રીનું રૂપ જોઇ નીચે જુવે છે તે કેમ વંદન કરવા લાયક ન થાય. ૧૦૭
| સુવિશુદ્ધ શીલથી યુકત હોય તે આ લોકમાં યશ-કીતિ ને પામે છે અને સજજનેને પ્રિય થાય છે અને પરલોકમાં સુખ ભેગવનાર થાય છે. ૧૦૮
ચં. ચ. ૨૩