________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૬૯ મમતારૂપી ગણિકા વિષયાસકત જીવને વશ કરીને ઈચ્છા મુજબ નચાવે છે, પરવશ પડેલ મેહાંધ પ્રાણ સર્વ વિનાશ કરાવનારી સંસારભ્રમણ કરનારા તેનું સ્વરૂપ જાગતો નથી, પિતાના સ્વરૂપને ભૂલી, પાંચ ઈદ્રિના વિષયસુખમાં આસક્ત થયેલે, શુદ્ધ દેવ-ગુરુ ધર્મના સ્વરૂપને ન જાણવાથી કુદેવકુગુરુ અને કુધર્મને આરાધવામાં તત્પર થયેલે તે સુદેવ આદિની ઉપેક્ષા કરે છે, ફરીથી પણ તૈજસ-કાર્માણ શરીરરૂપી નાવમાં બેસી તે રાગ દ્વેષ વડે સંસાર સમુદ્રમાં તેવી રીતે ભ્રમણ કરે છે કે જેથી મેક્ષફળ આપનાર જિનાગમરૂપી કાંઠે પહોંચતો નથી. આ પ્રમાણે લાંબે વખત સંસારમાં ભટકતે
જ્યારે શુભ નિમિત્તને સંગ થાય ત્યારે એકાંત હિતકર સમ્યકત્વને પામે છે, અનુક્રમે દેશવિરતિને પામે છે. તે વખતે તેને ત્રમાં અને પચ્ચકખાણમાં અતિતીવ્ર રુચિ થાય છે, એથી ધીમે ધીમે પૂર્વે બાંધેલાં કમે ક્ષય પામે છે, અહીં બાર વ્રતનું પાલન કરતાં કોઈને પુણ્યદયથી સર્વવિરતિનો પરિણામ ઘાય છે, કહ્યું છે કે
सम्मत्तम्मि उ लध्धे, पलियपुहुत्तेण सावओ हेाजा ।
चरणोवसम-खयाण, सागरस खतरा हुतिं ।। १२३ ॥ સમ્યકત પ્રાપ્ત થયે છતાં પલ્યોપમ પૃથક ( ૨ થી ૯ પપમે) શ્રાવક થાય, ચારિત્રમેહનીયને ઉપશમ અને ક્ષય કરવામાં સંખ્યાત અસંખ્યાત સાગરેપમ થાય છે. ૧૨૩
તે પછી તે ચારિત્ર ગ્રહણ કરીને અપ્રમત્તભાવે તેનું પાલન કરતે રેચક–પૂરક આદિ કરવા વડે પાંચ પ્રકારનાં પ્રાણે
ચં. ચ. ૨૪