________________
૩૬૮
શ્રી ચ‘દ્રાજ ચરિત્ર
ગાળામાં અસખ્યાતા શરીરરૂપ નિગાદો હોય છે અને એકેક નિગેાદમાં અન ંત જીવા હોય છે, કહ્યું છે કે
गाला य असं खिज्जा, असं खनिगोयओ हवइ गोला । इक्किम्मि निगाए, अण तजीवा मुणेयव्वा ॥ १२१ ॥ ગાળા અસંખ્યાતા છે, એકેકે ગેાળા અસંખ્ય નિગેાદમય છે. એકેકે નિગેાદમાં અનંત જીવા જાણવા. ૧૨૧
અત્ય ́ત સૂમભાવને પામેલા એ જવાનું સ્વરૂપ વિશિષ્ટઃ જ્ઞાનીએ જ જાણે છે. અનાદિકાળથી જીવા સૂક્ષ્મ નિગેાદમાં રહેલા હોય છે. કહ્યું છે કે
अत्थि अता जीवा, जेहि न पत्तो तसाइपरिणामा | उप्पज्जति चय'ति य पुणो वि तत्थेव तत्थेव ॥ १२२ ॥ એવા અન તા જીવા છે કે જેએએ ત્રાસ આદિ પરિણામ પ્રાપ્ત કર્યા નથી. વારંવાર ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થાય છે. અને વ્યવે છે. ૧૨૨
તેમાંથી કાઈક ભાગ્યયેાગે તથા ભવ્યત્વ આદિ ભાવથી આદર પૃથ્વીકાય આદરૂપ વ્યવહાર રાશિમાં આવે છે, ત્યાંથી નીકળેલા જીવ વિકલેંદ્રિયપણાને પામે છે, ત્યાંથી પાંચેન્દ્રિય તિય ચામાં આવે છે, ત્યાંથી ક્રમે કરીને મનુષ્યપણું પામે છે. મનુષ્યપણુ પામ્યું છેતેપણુ સદ્ધર્માંને નહિ પામેલે, મહાર'ભ અને મહાપરિગ્રહ આદિ પાપકમાં આસકત મૂઢ જીવ નરકમાં જાય છે, ત્યાં અનેક પ્રકારનાં કષ્ટો સહન કરે છે, દુરંત દુઃખાનું કારણ તે વિષય-કષાયા જ જાણવા તેમાં આસકત જીવ વિવેક વગરના કૃત્શ અકૃત્ય જાણતા નથી. આથી જ પેાતાના હિતને સાધી શકતે નથી.