________________
શ્રી ચ`દ્રરાજ ચરિત્ર
૩૩૭
તીથ કર લેાકાલેાકના ભાવને દર્શાવતી, સંસારરૂપી વૃક્ષને એઢવામાં કુહાડા સરખી દેશના શરુ કરે છે
હું ભવ્યો! આ જીવ સત્તાવન ઉત્તર ભેદ્યથી ભેદવાલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગરૂપ હેતુએ વડે કમ આંધે છે. તેની મૂળ પ્રકૃતિએ જ્ઞાનાવરણીય વગેરે આઠ છે, અને ઉત્તર પ્રકૃતિએ એકસો અઠ્ઠાવન ભેદ્યવાળી છે.
અનાદિકાળથી કર્માધીન જીવ પેાતાના સ્વરૂપને ભૂલી જઇને વિભાવદશામાં રમે છે. તેથી તેની ઉપર કમ` રાજાનુ મળ અતિશય વધારે વતે છે, આ જીવન અસખ્યાત પ્રદેશ છે, તેમાંના આઠ પ્રદેશ ઉપર કર્માં હાતા નથી, આથી તે પ્રદેશેા કર્માથી અનાવૃત હાય છે. તેથી આ જીવનું ચૈતન્ય સ્વરૂપ નિર ંતર રહે છે. જો તે પ્રદેશ કર્મોથી ઢંકાયેલા હોત તે જીવ અજીવપણું પામત.
અનાદિકાળથી દૃઢકમ ખળથી આવરણ પામેલેા વિમૂઢ જીવ પેાતાના જ્ઞાનાદિ ગુણાને જોતા નથી, મિથ્યાત્વ ભાવથી વાસિત થયેલે અશુદ્ધ માંમાં પડેલા, પરવસ્તુને પેાતાની માનતા માહથી અંધબુદ્ધિવાળા કામલેગની પિપાસાવાળા સ`સાર સાગરમાં ભ્રમણુ કરે છે. મદઝરતા હાથીના ગંડસ્થળના મૂળમાં મદોન્મત્ત ભ્રમરશ્રેણીની જેમ પૌદ્ગલિક સુખના રસાસ્વાદમાં આસક્ત વારંવાર ત્યાં ને ત્યાં જ ભમે છે. જીવાનું મૂળ સ્થાન સૂમ નિગેાદ છે. અને તે અવ્યવહાર રાશિ કહેવાય છે. ત્યાં વાલાગ્ર પ્રમાણે આકાશ ક્ષેત્રમાં અસ`ખ્યાત ગેાળા છે. દરેક