________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
ચંદ્રરાજ કાંઈક હસીને કહે છે કે- હું પ્રિયા ! આટલાં વર્ષ સુધી મેં પક્ષીપણું અનુભવ્યું, ત્યાં પણ તારા ઉપકાર માનીશ!’
૩૬૦
ગુણાવલી કહે છે કે ‘હે સ્વામી! જો તમે કૂકડો ન થયા હોત તે તમારું વિમલગિરિ ઉપર ગમન અને મહાતી નુ સ્પન, વંદન અને આવા પ્રકારની સુખસંપત્તિ કેવી રીતે થાત? અને સ'સારસમુદ્રને કેવી રીતે તરી શકાત તેથી હું પ્રિય !
मम दे. से न पासाहि गुणग्गाही भवाहि तु ं । ઉત્તમપુરિસાળ હિં, સ મ સિયા સયા ભ્ ||
તમે મારા દોષોને ન જુએ, અને ગુણગ્રાહી થાઓ, કારણ કે ઉત્તમ પુરુષાના હુંમેશા આ મા હોય છે. ૧૧૫ કહ્યું છે કે
अवगणइ दासलक्ख' इक्क मन्नेइ जे कयौं सुकयौं । સયળેા હૈં'સસદ્દાવા, વિઞરૂ ય વપ્ નીર... || ૬ ||
સજ્જન લાખ દોષાને અવગણે છે, એક જે સારું કાય કર્યું હોય તેને માન્ય કરે છે. સજ્જન હુસ સરખા સ્વભાવવાળા છે, હુંસ દૂધ પીવે છે અને પાણીને છાડી દે છે. ૧૧૬
મંદબુદ્ધિવાળી હું સાસુની શિખામણને અનુસરનારી થઇ, તેનુ ફળ પેાતાના કર્માનુસારે મેં ઘણુ મેળવ્યું. હે પ્રાણનાથ ! તમારા વિરહરૂપી અગ્નિથી પીડાયેલી મારા નેત્રોની અશ્રુઓની ધારા આજ સુધી સુકાઇ નથી, તેથી દેવ પાસે પ્રાર્થીના કરું છું કે-કેઈ ભવાંતરમાં આવી સાસુ મને મળો નહિ, તેણે