________________
૩૬૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તે મને પુત્રો શાલે છે. શત્રુસમૂહને શલ્ય સમાન અને પેાતાના કુળના સ્તંભ સમાન તેએ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જેમ સાથે રહીને શસ્ત્રાસ્ત્ર વિદ્યાઓને અભ્યાસ કરે છે. અનુક્રમે યૌવન પામી અધરૂઢ અને ગારૂઢ થઇ સ્વેચ્છાએ નગરમાં અને ઉદ્યાનમાં પરિભ્રમણ કરતા વિવિધ ક્રીડા કરે છે. વિલાસ કરતા તે કુમારનુ` સ્વરૂપ જોવા માટે સૂર્ય પેાતાના રથને અટકાવીને ક્ષણવાર ત્યાં સ્થિર થતા હાય તેમ દેખાય છે. દેવેન્દ્ર પણ હાથી ઉપર ચઢેલા તેને જોઇને, આ મારા સિ’હાસનને અપહરણ કરશે ' એમ શંકા કરે છે.
આ પ્રમાણે તુલના ન કરી શકાય એવા ખળવાળા, વાસુદેવ સરખા ચંદ્રરાજાના શીલ પ્રભાવ વડે ત્રણ ખંડ ભરતમાં તેની અખંડ આજ્ઞા વગર પ્રયાસે વિસ્તાર પામી, કૃતજ્ઞશેખર ચંદ્રરાજા વિમલાચલગિરિના ઉપકારને યાદ કરતા રાત્રિદિવસ તેનું જ ધ્યાન કરતા કાલ પસાર કરે છે. અનુક્રમે તે પેાતાના યશઃ પુજ સરખા અનેક નિર્દેલ જિનચૈત્યે અને નવીન જિનષિ` કરાવીને આચાય ભગવંતા પાસે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવે છે.
एवं धम्मरओ भूवो, पेरतो अवरे जणे । સયા સદ્ધમ્મવિન્ચેસ, કુબેર સાતળુમ્ન | ૨૨૬ ||
આ પ્રમાણે ધર્મોમાં રકત રાજા, ખીજા લેાકાને પણુ ઉત્તમ ધમ કાર્યાંમાં પ્રેરણા કરતા હુ ંમેશા શાસનની ઉન્નતિ કરે છે. ૧૧૯