________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
અગ્નિમાં પ્રવેશ કરવા સારા, વિશુદ્ધ કા વડે મરવું સારું, પણ ગ્રહણ કરતા વ્રતના ભંગ સારો નથી, શીભ્રષ્ટ થયેલાનું જીવિત સારું' નથી. ૧૦૯
અને
આથી કુલીન માણસા પ્રાણાંતે પણ નિતિ કાય કયારે ય કરતા નથી.
૩૫૪
આ પ્રમાણે ચંદ્રરાજાનાં વચના સાંભળીને ઉત્કૃષ્ટ રાષવાળી તે વિદ્યાધરી તેને કહે છે-જો મારી પ્રાથનાને તમે સ્વીકારતા નથી તેા તમે ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલા નથી. હમણાં જો તમે મારો સ્વીકારનહી કરો તે। હું તમને સ્રીહત્યાનું પાપ આપીશ તેથી કૃપા કરીને
खत्तियकुलजाओ सि, परकज्जरओ जइ ।
તે મે સરળઠ્ઠીળા, વયળ અનુમન્ત્રનું ! શ્૰ ||
જો તમે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયા છે અને પરકા માં રત છે, તે શરણુ રહિત એવુ મારું' વચન કબૂલ કરો, ૧૧૦ ચંદ્રરાજા કહે છે કે હું સુંદરી ! સ્ત્રીહત્યાના પાપ કરતાં પણ શીલભંગનું પાપ વધારે કહેવાય છે; તું સાંભળ—પહેલા દશરથ રાજાના પુત્ર રામની પત્ની સીતાનું અપહરણ કરવાથી રાવણુ મૃત્યુ પામીને દુતિમાં ગયા. પાંડવાની સ્ત્રી દ્રૌપદીનું હરણ કરવાથી પદ્મોત્તર રાજા દુ:ખી થયા. અહલ્યાના સંગમ કરવાથી ગૌતમઋષિના શાપથી ઇંદ્ર હજાર ચેાનિપણાને પામ્યા. હિમાલયની પુત્રી પાર્વતીની અભિલાષા કરવાથી ભસ્માંગદ અસુર ભસ્મીભૂત થયે. આ પ્રમાણે પરસ્ત્રીના સંગમાં આસકત કોણ લેાકમાં સુખી થયા ? જે અખંડિત શીલવ્રત પાળે છે, તે અહી સુખ અનુભવીને શાશ્વત અવ્યાબાધ સુખ પામે છે,