________________
૩૫૫
શ્રી ચંદ્રરાજ ચરિત્ર સ્ત્રીએ સંસાર સમુદ્રમાં ડૂબવા માટે શિલા સમાન છે, તેથી તેને ત્યાગ કરીને અનેક ભવ્ય જીવે સંસાર સમુદ્ર પાર પામ્યા. લેહપુતળીની જેમ પરસ્ત્રીનું આલિંગન કરી કેટલાય પુરુષ સંસાર સમુદ્રમાં ડૂબી ગયા છે કે આજ સુધી તેઓ બહાર નીકળ્યા નથી. વળી–
ललियांग कुमारे। वि, परित्थीस गमुस्सुओ । અસદુમાવને, મેવા ?|
પરસ્ત્રીના સંગમાં ઉત્સુક, કામોમાં અંધ બનેલ, જડ લલિતાંગ કુમાર પણ અસહ્ય દુખેને પામ્યા છે. ૧૧૧ કહ્યું છે કે
ससारे हयविहिणा, महिलारूवेण मडियौं पास । बज्झति जाणमाणा, अयाणमाणा वि बज्झति ॥ ११२ ॥ गगाइ वालुअ सायरे जल हिमवओ य परिमाण । जाणति बुद्धिमता, महिलाहिययन याणति ॥ ११३ ॥ उन्नयमाणा अखलिय-परक्कम सुप डिआ वि गुणकलिआ । महिलाहिं अंगुलीसु अ, नच्चाविज ति ते वि नरा ॥ ११४ ॥
હત્યારા વિધાતાએ સંસારમાં સ્ત્રીરૂપે જાળ પાથરી છે, તેમાં જાણુનાશ પણ બંધાય છે અને નહિ જાણનારા પણ બંધાય છે. ૧૧૨
ગંગામાં રેતી, સમુદ્રમાં પાણી, અને હિમાલયનું પરિમાણુ , બુદ્ધિમાન પુરુષો જાણે છે, પણ સ્ત્રીના હૃદયને જાગતા નથી. ૧૧૩