________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૫૧ આ પ્રમાણે ચંદ્રરાજાનાં વચને સાંભળીને તે કહે છે કેહે આભાનરપતિ! હું વિદ્યાધરની દુખસાગરમાં ડૂબેલી પુત્રી છું. મારી હકીકત ન કહી શકાય એવી છે, મારે ક્રૂર સ્વભાવવાળે સ્વામી રેષ પામી મારી સાથે કલેશ કરી દીન એવી મને અહીં મૂકીને કેઈ ઠેકાણે ગયે છે, તેવા પ્રકારે ન કરવા ગ્ય અકાય તેણે કહ્યું કે, અનાથ એવી હું
ક્યાં જાઉં ? અબળા એવી મારી કઈગતિ થશે ? તે કારણથી નિરાધાર અને દીન એવી હું રડું છું.
સુબ્રેસ્ટલ્સ વર્લ્ડ રાય, વાચા રાય વસ્ત્ર |
बल' मुक्खस्स मेोणत्तं, चोरस्स अणओ बलं ॥ १०१ ॥ દુર્બળનું બળ રાજા છે, બાળકોનું બળ રુદન છે, મૂર્ખનું બળ મૌન છે, ચોરનું બળ અનીતિ છે. ૧૦૧
હમણું તમે મારું આક્રંદ સાંભળીને અહીં આવ્યા છે, આથી મારી રક્ષા કરે. રુદન કરતી એવી મારે ત્યાગ કરે ગ્ય નથી. મને ભાયંપણે સ્વીકારીને તમે દુઃખસમુદ્રમાંથી મારો ઉદ્ધાર કરે. જગતમાં તમારે યશ વૃદ્ધિ પામશે. ક્ષત્રિય પુરુષ શરણાગત વત્સલ સંભળાય છે. આથી હે ક્ષત્રિયનરવૃષભ ! તમે મારી પ્રાર્થનાને ભંગ ન કરે. પરે૫કારમાં આસક્ત એવા પુત્રને કેઈક જ માતા જન્મ આપે
.. नियउअरपूरणे विहु, असमत्था तेहि किपि जाएहि ।
सुसमत्था जे न परो-यारिणो तेहिं वि न कि पि ॥ १०२ ॥ परपत्थणापवनं, मा जणणि ! जणेसि एरिस पुत्तं । मा उअरे वि धरिज्जसु, पत्थिअभंगा कओ जेण ॥ १०३ ॥