________________
૩૪૮
શ્રી ચંદ્રરાજે ચરિત્ર પિતાના સૈન્યમાં વૃદ્ધિ કરતે પગલે પગલે દરેક નગરમાં રાજકન્યાઓને પરણતે અનુક્રમે પિતનપુરમાં આવ્યું. તેના પરિસરમાં સંન્યસહિત તે નિવાસ કરે છે.
આ તે જ નગર છે કે જ્યાં પહેલા ચંદ્રરાજા કુકડાપણે ત્યાં આવ્યું હતું અને તેના સ્વરને શકુન માનીને શ્રેષ્ઠિપુત્ર લીલાધર જે વિદેશમાં ગયે હતું, તે દેવગે તે જ દિવસે વિદેશથી ઘરે આવ્યો હતે. તેથી તેના આખા કુટુંબમાં આનંદ પ્રવર્યો હતે.
પોતનપુરમાં આગમન તે લીલાધરની પત્ની લીલાવતીએ કૂકડાની સાથે પરમ સ્નેહ તે વખતે બાંધ્યું હતું. તે કૂકડાપણાના નેહને યાદ કરતી પિતાના પ્રિયની રજા લઈને ચંદ્રરાજાને પિતાના ઘરે ભેજન માટે આમંત્રણ આપે છે. ઘણા પ્રકારના સ્વાદિષ્ટ ભેજને વડે તેની ભક્તિ કરે છે તે ચંદ્રરાજા પણ તેને બહેન સમાન ગણતે વસ્ત્રાભરણ આદિથી તેને સત્કાર કરે છે. તે પછી તેની રજા લઈ પોતાના આવાસે આવ્યું. તે દિવસે રાત્રિની અંદર શું થયું તે સાંભળે.
ઇ કરેલી ચંદ્રરાજાના શીલની પ્રશંસા
આ તરફ દેવસભામાં રહેલ દેવેન્દ્ર દેવેની આગળ કહે છે કે જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર છે, ત્યાં આભાનગરીમાં ચંદ્રરાજા રાજ્ય કરે છે, તેની અપરમાતા વીરમતીએ તેને ફેંકડે બનાવી