________________
૩૭,
તાઓ અને
આર્થિક અમે તમા
શ્રી ચંદ્રરાજ ચરિત્ર - હવે સાસુ ચંદ્રરાજાના કપાળમાં કંકુ વડે તિલક કરીને હસ્તકમળમાં પૂર્વના પુણ્યના પૂંજ સમાન નાળિયેર ફળ આપે છે. તે પછી ચંદ્રરાજાએ આદેશ કરવાથી સૈનિએ તેની સાથે પ્રયાણ કર્યું. દુંદુભિના અવાજથી દિશાઓને ગજાવતે, મકરધ્વજ રાજા વડે અનુસરાયેલે ચંદ્રરાજા નગરીના મધ્ય માર્ગેથી નીકળતે ચતુષ્પથ-ચૌટામાં આવ્યું. ત્યાં નગરજને તેને મુક્તાફળ વડે વધાવે છે. તેના ગુણગાન કરતી યુવતીઓ અને પ્રેમલાલચ્છીની સખીઓ “ચંદ્રરાજા ચિરકાળ જી” એ પ્રમાણે આશિષ આપે છે. ફરી આ નગરીમાં તરત આવીને દર્શન આપજે, અમે તમારે મંગળદીપ કરશું.
આ પ્રમાણે સર્વના શુભ આશીર્વાદ લઈને તે સર્વે આનંદ-મહત્સવ અને શભા સહિત જતાં સિદ્ધાચલ ગિરિવરની પાસે આવ્યા. વિમલગિરિની યાત્રા કરીને ચંદ્રરાજાનું પ્રયાણ
ત્યાં તલેટી પાસે આવીને શ્વસુર આદિ પરિજનથી પરિવરેલા ચંદ્રરાજા શ્રી ષભદેવ જિનેશ્વરની સ્તુતિ કરતાં મહાતીર્થને વંદન કરે છે અને સ્તુતિ કરે છે.
नमुक्कारसमो मतो, सत्तु जयसमा गिरी । સુન્નકુમ નીરં, સંતિ મુવUT | ૧૭ || किच्चा पावसहस्साई', हच्चा जंतुसयाणि य । इम तित्थ समासज्ज, तिरिया वि दिवंगया ॥ ९८ ॥ सत्तुजय हि झाइत्ता, नमिअ रेवयायल' । गयपए सिणाइत्ता, पुणो जम्मो न विज्जइ ।। ९९ ॥ जो दिठे। हरए पाव, णओ हणइ दुग्गइ । सिद्धगिरी जएउजेसा, अक्खयाण ददायगी ॥ १०० ॥