________________
ર
શ્રી ચંદ્રાજ ચરિત્ર
કૃપા કરીને સમયે સુખસમાચાર આપી આનંદના કારણ રૂપ કુશળપત્ર મારી ઉપર માકલજો. ૮૬
જેવા મારી ઉપર સ્નેહ છે, તેવા હ ંમેશા રાખો. હું તમારા ઉપકારગુણને કયારે ય ભૂલીશ નહિ. ૮૭
આ પ્રમાણે ચંદ્રરાજાનાં વચના સાંભળી મકરધ્વજ રાજાએ ત્યાં રહેવા માટે ઘણા ઉપાય કર્યાં. તેપણ તે પેાતાના વિચાર છેડતા નથી. તેથી મકરધ્વજ રાજા કહે છે કે-હ રાજેન્દ્ર !” મદોન્મત્ત હાથી હાથમાં રહેતા નથી. ખેડૂતને માંધી રાખ્યું ખેતી થતી નથી, માગેલા આભરણુ હુ ંમેશા રહેતા નથી, મહેમાનેા ઘરમાં હુંમેશા રહેતા નથી. પરદેશી સાથે સ્નેહ શુ' હુંમેશ સ્થિરતા પામે ? તમને રોકવા હું. અશક્ત છું, તેથી સુખેથી પેાતાની નગરીમાં જાઓ. તમે અહીંથી જશેા પર’તુ મારા હૈયામાંથી જો જાવ તે તમને હું પ્રશ’સા પાત્ર ગણુ, આ પ્રમાણે ઘણા યુક્તિયુક્ત વચના વડે સમજાવ્યા છતાં પણ ચંદ્રરાજા પેાતાના આગ્રહને છેડતા નથી, તેથી તે તેને જવા માટે રજા આપે છે.
તે પછી તેના ગમન માટે પ્રયાણની સર્વ સામગ્રી તૈયાર કરવા માટે તે સેવકાને આદેશ કરે છે.
ચંદ્રરાજા હર્ષિત ચિત્તવાળા પેાતાના આવાસે આવીને પેાતાના સામત વર્ગને તૈયારી કરવા કહે છે. ચ'દ્રરાજા સાથે જતી પ્રેમલાલચ્છીને માતપિતાની હિતશિક્ષા
આ તરફ મકરધ્વજ રાજા પ્રેમલાલચ્છીને મેલાવીને કહે છે કે—હે પુત્રી ! તું અમને ગુણરત્નના કરડિયાની જેમ