________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
૩૧૩
આ આભાપુરીના ધણી, વીરસેન રાજાના પુત્ર સૂર્ય કુંડના પ્રભાવે કૂકડાપણાના ત્યાગ કરી. મનુષ્ય થયા છે. ૪૬
હું પિતા ! હવે તમારા શ્રેષ્ઠ જમાઇને જુએ, ભાગ્યયેાગે કલ કરહિત કરાઈ છુ. ૪૭
હે પિતા ! લેાકમાં ઘણા સરખે સરખા દેખાય છે, તે પણ તમારા જમાઈ સરખા મનુષ્ય ખીજે દેખાતા નથી. યુગાદિનાથની કૃપાથો ચંદ્રકળાની જેમ હું અતિ નિર્માંળ થઇ. સિદ્ધગિરિરાજની સેવાવડે અમારા અનેના અનેના સર્વે મનાથ સિદ્ધ થયા.
આ પ્રમાણે પેાતાની પુત્રીનાં વચન સાંભળીને અત્યંત ષ થી નિરૃર હૃદયવાળા, વિકસિત નેત્રવાળા ચકારની જેમ તે ચંદ્રરાજાને જુએ છે, સાસુ પણ જમાઈને મુક્તાફળથી વધાવે છે.
ચંદ્રરાજાના સામતા પણ તેને પ્રણામ કરતાં કહે છે કે-હે સ્વામી! પક્ષીરૂપે તમે અમારી ખરેખર પરીક્ષા કરી, સૂર્ય કુંડના માહાત્મ્યથી તમે દિવ્યરૂપ પામ્યા. આજ સુધીની તમારી સેવા અમને સફળ થઈ.
નટસમુદાય પણ વિનયથી નમ્ર દેહવાળા ચંદ્રરાજાને નમસ્કાર કરીને તેના યશના ગુણગાન કરવા લાગ્યું.
આ પ્રમાણે દશેય દિશામાં વિમળા ચલતી ને પ્રભાવ ફેલાયા. ચંદ્રરાજાને વિમલાપુરીમાં પ્રવેશ
હવે મંગળવાજિંત્રોના અવાજ પૂક ચંદ્રરાજા અને મકરધ્વજરાજા સૌધર્મે ન્દ્ર અને ઈશાનેદ્રની જેમ ઋષભદેવ