________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૧૯ આ પ્રમાણે કહીને તે ચંદ્રરાજાના નિવાસ માટે સર્વાંગભોગ સુંદર પ્રાસાદ આપે છે. તેમાં નિવાસ કરતે તે ચંદ્રરાજા પ્રેમલાલચ્છી સાથે દગંદક દેવની જેમ અનુપમ મનુષ સંબંધી ભેગેને ભેગવતે ગયેલા કાળને આ જગતમાં ચંદ્રરાજા સખે બીજે કઈ રાજા થયે નથી. ચંદ્રરાજાએ મકરધ્વજ રાજાની આગળ પિતાની
પૂર્વ વાત કહેવી હવે એક વખત મકરદેવજ રાજા જમાઇને એકાંતમાં
राय ! तु कुक्कुडो केण, हेडणा केण निम्मिओ ? । વિ નિમિત્તે વહ્યું જેહ, કાચું કામ તુવ? | ૧૮ | परिणीआ कह पुत्ती ? मम इत्तो कह गओ १ ।
सव्ववुत्ततमाऽऽइक्ख, सवणुक ठियस्स मे ॥ ५९ ॥ હે રાજન ! તમને કયા કારણે તેણે કૂકડો બનાવ્યું ? તમારું આગમન કયા નિમિત્તે અહીં થયું હતું ? ૫૮
મારી પુત્રીને તમે કેવી રીતે પરણ્યા? અહીંથી કેવી રીતે ગયા ? સાંભળવાની ઉત્કંઠાવાળા અને સર્વ હકીકત કહે. ૫૯
ચંદ્રરાજા કહે છે કે હે મહારાજા! મારી અપરમાતા વીરમતી નામે છે, તેણે મારી સ્ત્રી ગુણવળીને ભેળવીને તેની સાથે આમ્રવૃક્ષ ઉપર ચઢીને અહીં આવવાને મને રથ કર્યો. તે હકીકત જાણીને હું પણ પહેલેથી જ તે વૃક્ષના પિલાણમાં