________________
૩૩૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર ચઢેલા ઘણું પરાક્રમથી શોભતા સાત હજાર સામે તેના સમૂહથી પરિવરેલે શિકાર કરવાના બહાને વિમલાપુરીની બહાર નીકળે.
વીરમતીનું વિમલાપુરીમાં આગમન * કેટલેક દૂર જઈને ચારે તરફ નિરીક્ષણ કરતા તેણે આકાશમાર્ગે આવતી તે વિરમતને દૂરથી જોઈ. મુખમાંથી ક્રોધાગ્નિની જ્વાળા વમન કરતી અંગારાની સગડીની જેમ પ્રદીપ્ત દેહવાળી તેને જોઈને પ્રસન્ન ચિત્તવાળે ચંદ્રરાજા આ મને આભાપુરી આવવાનું નિમંત્રણ આપવા આવે છે? એમ જાણે છે.
- વીરમતી પણ દૂરથી આવતા ચંદ્રરાજાને જુએ છે, જોઈને આકાશમાં જ રહી કહે છે, કે હે ચંદ્ર! સારું કર્યું કે તું અહીં આવ્યા છે, મેટાઈને પામેલે તું કૂકડાપણાને ભૂલી ગયું છે, તેમજ અહીં આવતા તને તારા કેઈ સાસરિયાએ કેમ અટકાવ્યું નહિ ? હું જીવતે છતે તું આભાપુરીમાં આવવાને ઈચ્છે છે પરંતુ તે નિષ્ફળ જ છે. કારણ કે ઊંટ નાગરવેલના પાન ચાવવા માટે ગ્ય નથી. અરે મૂર્ખ ! હવે મારી સામું શું જુએ છે? હું તને જીવતે છોડીશ નહિ તેથી તું જલદી પિતાના ઈષ્ટદેવને યાદ કર. હું પણ જોઉ કે તું યુદ્ધમાં કેવું ક્ષત્રિયપણું બતાવે છે ?
તે પછી ચંદ્રરાજા પરમ સમતાભાવ ધારણ કરીને કહે છે