________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
૩૩૦
મહેાત્સવ પૂર્ણાંક પેાતાનું અધ રાજ્ય તેને આપે છે. અત્યંત આનંદ રસમાં મગ્ન પ્રેમલાલચ્છી હમેશા બે હાથ જોડી, મસ્તક નમાવી ક્ષણવાર પણ પેાતાના પતિના સાંનિધ્યને નહિ છેડતી પાંચ ઇન્દ્રિચાના વિષય સુખાના ભોગ વિલાસના રસમાં આસકત થઇ.
હવે ચંદ્રરાજાના પુણ્યથી પ્રેરાયેલા કાઇ દેવ આકાશમાગે આભાપુરી જઇને ગુણાવલીની આગળ વીરમતીની મરણની વાત જણાવીને સ્વસ્થાને ગયા. અમૃત સમાન તે વચન સાંભળીને અત્યંત ષિ ત હૃદયવાળી ગુણાવલી જલદી પેાતાના મંત્રીને ખેલાવીને તે હકીકત કહે છે.
તે મંત્રી પણ મનમાં આનંદ પામી કહે છે કે હે દેવી! જે લંગડી ખિલાડીની માફક તે આપણને પગલે પગલે અશુભ શકુન કરતી હતી, તે મરણ પામી એ સારું થયું. હવે સ ભય નાશ પામ્યા. ઘરમાં પરમ શાંતિ થઇ.
તે પછી મંત્રી આ હકીકત પટઢુ વગડાવી આખી નગરીમાં પ્રગટ કરે છે. વીરમતીના મરણની વાત સાંભળી નગરજને મનમાં હું પામી ચંદ્રરાજાનું દશ ન કરવામાં આતુર થયેલા તેમના આમ ત્રણ માટે એક ચતુર પુરુષ સાથે જલદી વિમળાપુરીમાં પત્ર માકલે છે.
તે પછી પ્રસન્નવદનવાળી ગુણાવલી પોતાના મનમાં વિચારે છે કે મારા મનને હરણ કરનારા પ્રિયતમ હમણાં સૌરાષ્ટ્ર દેશમાં રહ્યો છે, પ્રેમલાલચ્છીએ પેાતાનું ભગિનીપણું. યથાથ
ચ. ચ. ૨૨