________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
मायर ! तु मुहा काव, मा कुण नमिरे मइ । कया वि ते पमाएण, विरूद्ध न कय मए । ८० ॥ मए सम रण किच्चा, कह साह लहिस्ससि ।। તૂ fહ જ્ઞ વિધેયā, gઝ તે સુદું ૮૨ . मज्झ एहि हियट्ठाए, तए जौं उवदसियौं । न तुमसुमरिज्जाहि, जओ होउज सिव तव ॥ ८२ ॥ मण्णे तु नूयण कि पि, कज्ज काउ इहागया ।
चरिय' तव जाणामि, कहिउ त अस पय ।। ८३ ।। હે માતા ! નમ્ર એવા મારા ઉપર ફોગટ ફેધ ન કર. મેં ભૂલેચૂકે પણ કયારેય તારું વિરુદ્ધ કર્યું નથી. ૮૦
મારી સાથે યુદ્ધ કરીને તું કેવી રીતે શેભા પામીશ? તેવું કામ કરવું જોઈએ કે જે છેવટે સુખ કરનાર હેય. ૮૧
હમણાં મેં જે હિતને માટે તેને કહ્યું તે તું યાદ કર કે જેથી તારું કલ્યાણ થશે. ૮૨ - હું માનું છું કે તું કાંઈ નવીન કાર્ય કરવા માટે અહીં આવી છે, હું તારું ચરિત્ર જાણું છું પણ હમણું તે કહેવું બરાબર નથી. ૮૩ | હે ક્ષીણુપુષ્યવાળી ! તું આખા જગતને ભાર શા માટે વહે છે, પોતાની મોટાઈ ફેગટ પ્રકટ કરે છે. કારણ કે તારા મેળામાં છાણ જ છે. આથી વધારે અભિમાન ન કર.
વીરમતીનું મરણ અને છઠી નરકમાં જવું
આ પ્રમાણે ચંદ્રરાજાનું વચન સાંભળીને અત્યંત રેષ પામેલી પ્રચંડ સ્વરૂપ વાળી તે પાપણું દુષ્ટ વીરમતી પ્રથમ