________________
૩૩૨
શ્રી ચંદ્રરાજ ચરિત્ર તે પિતાના હિતને ન જાણતી કદાગ્રહને છોડતી નથી, તેથી દુરાગ્રહથી વ્યાપ્ત તેને જાણીને તે દેવે પોતાના સ્થાને ગયા.
હવે વીરમતી પિતાના મંત્રીને બોલાવીને કહે છે “હે મંત્રી હું વિમળાપુરી તરફ જાઉં છું. આ આભાપુરીનું રાજ્ય સારી રીતે પાલન કરજે.
મંત્રી કહે છે કે “હે મહાદેવી! હું તમને કેવી રીતે અટકાવું? તમારું વચન મારે પ્રમાણ જ છે. આપ જાઓ, તમારી કાર્ય સિદ્ધિ થાઓ.
આ પ્રમાણે મંત્રીને વચનથી પ્રસન્ન મનવાળી તે વીરમતી તેને વિશ્વાસપાત્ર માને છે. તે પછી પ્રચંડ રૂપવાળી તે ફરીથી મંત્ર શક્તિ વડે તે દેવેને આકર્ષણ કરીને તે બધાની સાથે હાથમાં તલવારને ધારણ કરી આકાશમાર્ગે વિમલાપુરી તરફ જાય છે. “મદોન્મત્ત પુરુષો ખરેખર કેઈના હિતવચનને માનતા નથી, તેઓ તે હાર્યા પછી જ ઊભા રહે છે.” કહ્યું છે કે
जो अहिमाण) नेव, पासए हियमप्पणो ।
पराजय स पावेइ, वारिओ वि न चिट्ठइ ।। ७८ ।। જે અભિમાનથી પોતાના હિતને જેતે નથી તે પરાજય પામે છે, વાયા છતાં પણ તે “ઊભે રહેતો નથી. ૭૮
આકાશમાગે જતી વીરમતી મનમાં રેષપૂર્વક વિચારે છે કે- હું ચંદ્રરાજાને જીતીને અથવા મારી નાંખીને પછી આવીશ. પરંતુ “બીજાનું જે વિચાર્યું તે પિતાને નિશ્ચ