________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
' ૩૧૭ નથી, અહીં ખરેખર પિતાનું પૂર્વે કરેલું કર્મ જ અપરાધી છે. કહ્યું છે કે
વ વવ નOિ, . બ્યુડીસUસુ વિ . .
અવર્સ વેવ માત્તત્રં, ૬ સુISજુદું // ૨ | અબજો ક૯૫ વ્યતીત થાય તેપણ કરેલા કર્મને ક્ષય થતો નથી. કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્ય ભેગવવું પડે છે. પર
गयणम्मि गहा, सयणम्मि सुवयणा सउणयावणग्गेसु ।
तह वाहर ति पुरिस, जह दिट्ठ पुव्वकम्मेहि ॥ ५३ ॥ આકાશમાં ગ્રહો, સ્વજનના સુવચને, વનના અગ્રભાગમાં પક્ષીઓ પુરુષને તે કહે છે કે જે પૂર્વનાં કમૅ વડે જેવાયું હેય. પ૩
कत्थइ जीवा बलवं, कत्थइ कम्माई हुति बलिआई। जीवस्स य कम्मस्स य, पुव्वनिबद्धाइ वेराइ ॥ ५४ ॥ કઈ ઠેકાણે જીવ બળવાન હોય છે, કેઈ ઠેકાણે કર્મ બળવાન હોય છે, જીવ અને કર્મને પૂર્વે બાંધેલા વૈર છે. ૫૪
હે પિતા! પ્રાણુઓ જે સુખ-દુઃખ પામે છે, તે તે પિતા-પિતાના કર્મથી બાંધેલું જ જાણવું, બીજા તે નિમિત્તમાત્ર છે.
सकय भुजिरे कम्म, पाणिणो कम्मज तिआ ।
रज्जुपासनिबद्धो हि, उसहो चक्कमए सया ॥ ५५ ॥ કર્મથી જોડાયેલા પ્રાણીઓ પોતે કરેલા કર્મને ભંગ છે, રજુપાશથી બંધાયેલ બળદ હંમેશા ભ્રમણ કરે છે. પપ