________________
૩
શ્રી ચદ્રરાજ ચરિત્ર
અહી પુ ડરીક મહાતીથ છે, તે સર્વ વિઘ્નાને નિવારણ કરનાર છે, અને ભયજનાને 'મેશા આનંદ આપનાર છે. ૬૬ પવિત્ર ગિરિરાજ ઉપર રહેલા સૂર્યકુંડના પ્રભાવે યુગાદિનાથના ધ્યાનથી હું મનુષ્યપણાને પામ્યા છું. ૬૭
પરમ આનંદ પામી હું. અહી. સુખપૂર્ણાંક તારી શીલગુણુના સમૂહને હંમેશા યાદ કરતા રહે છે. ૬૮
હું ચંદ્ર સમાન મુખવાળી ! સુખસાગરમાં મગ્ન એવા મારું મન તારા સંગમને ઉત્સુક છે. ૬૯
સાસુએ શિખવેલી તું કયારેય મને વિસરતી નહિ, હમણાં આપણા સમાગમમાં સ અંતરાય દૂર થયા છે. પરદેશના સુગંધી પુષ્પ કરતાં પણ પોતાના દેશનો કાંટો વહાલા હાય છે, પરંતુ તારા અમૃત સરખાં વચના સાંભળવા હું ગણુા ઉત્કંઠિત છું. જે દિવસે તું મળીશ તે જ દિવસને સફળ ગણીને હૃદયમાં રહેલી સર્વ હકીકત તે વખતે તારી આગળ કહીશ. નાના કાગળમાં કેટલું લખાય ? આથી વધારે લખ્યું નથી.
આ પ્રમાણે વિશ્વાસપાત્ર સેવકને સારી રીતે સમજાવીને આભાપુરી મેકલે છે.
તે પણ વિલ ખરહિત પ્રયાણ વડે આલાપુરી પહેાંચીને નગરીની શૈાભા જોઇને ષિત મનવાળા થયા.
તે પછી ગુપ્ત રીતે તે મંત્રીના ઘરે જઇને તેના લેખ તેને આપે છે, તે પણ તે લેખ વાંચીને તેના સાર જાણી અત્યંત હર્ષોંથ ભરેલા ગુણાવલી