________________
૩૨૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર ચંદ્રરાજાએ ગુણુવલી ઉપર લેખ મોકલ્યો
હવે એક વખત રાત્રિમાં જાગતા ચંદ્રરાજા ગુણવેલીને યાદ કરી પિતાના મનમાં વિચારે છે–
ममाऽहो वासरा एत्थ, सुहेण वञ्चिरे पर। गुणावलीइ भजाए मे हो ही केरिसी ठिई ।। ६२ ॥ पयाणसमए पुव, भए पजरवासिणा।
વિજ્ઞumi વયમાં તીખ, હૃા! વિસર શરું || દારૂ | અહો ! મારા દિવસો તો અહીં સુખપૂર્વક જાય છે, પરંતુ મારી ભાર્યા ગુણાવલીની કેવી રિથતિ હશે ? ૬૨
પહેલા પાંજરામાં રહેલા મેં પ્રયાણ કરતી વખતે તેને વચન આપ્યું હતું તે કેમ ભૂલી ગયે? ૬૩ તે આ પ્રમાણે
जया ह' माणुसीभाव, पाविस्स पढम तया । भिलिस्सामि तुम खिप्प, नऽन्नहा वयण' मम ।। ६४ ॥
જ્યારે હું મનુષ્યભાવ પામીશ ત્યારે પ્રથમ જલદી તને મળીશ. આ મારું વચન અન્યથા થશે નહિ.
આ વચન પ્રેમલાલચ્છીના સ્નેહરસમાં મગ્ન થયેલ હું ભૂલી ગયે. હવે તે કઈ પણ ઉપાયે તેને સમાગમ સાધુ તે જ મારા વચનને નિર્વાહ થાય. કારણે “જે નિર્મળ મનથી જેને ઈચ્છે, તે તેના વડે ક્યારેય ભૂલવા ગ્ય નથી” એ જગતનો ધર્મ છે, તેથી જીવનપર્યત તે પ્રિયતમાને મારે ભૂલવી ન જોઈએ. આ પ્રમાણે વિચાર કરતાં તેને પ્રાતઃ સમય થયે.
Tહરિ તુમ શિવ યારે પ્રથમ °