________________
૩૨૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર ચંદ્રરાજા કુકડાપણુને ત્યાગ કરી મનુષ્ય થયો
તે વાત વીરમતીએ જાણું કૂકડો થયેલે ચંદ્રરાજા મનુષ્યપણું પામ્ય એ વાત પરંપરાએ વીરમતીએ સાંભળી, તેથી ક્રોધ રૂપી અગ્નિથી સળગતી વિચારે છે કે-કેણ એ શક્તિમાન છે કે મેં કૂકડારૂપે કરેલા તેને મનુષ્યરૂપ કરે ? અને બીજુ પણ સંભળાય છે કે તે અહીં આવવાને ઈરછે છે, પરંતુ તે મારી ભૂલ થઈ કે મેં તને જીવતે છે . કહ્યું છે કે
નામેત્ત ને સતુ, રા ર પ્રસન્ન નg |
મહાવ વિ તેવ, રૂઢિ gra સ હૃHT ૭ ||. ઉત્પનન થવા માત્રથી જે શત્રુને અને રોગને દબાવતો નથી, તે મહાબળવાળે હોય તે પણ વૃદ્ધિ પામીને તેના વડે તે હણાય છે.
તે નાનો હોવા છતાં પણ અહીં આવવાને ઈરછે છે, પરંતુ તે મૂઢબુદ્ધિ જાણતા નથી કે મિષ્ટાન્ન ભજનની જેમ તે સહેલું નથી. જુઓ ! નાની બિલાડી મોટી બિલાડીને કાન કરડવા જાય છે, એ પ્રમાણે જગતમાં વિપરીત નીતિ અહીં પ્રવતી છે. આ અસંભવિત છે, પરંતુ પહેલાં જ હું ત્યાં જઈને, તેને રુંધીને તેના ગર્વનું ખંડન કરું, ત્યારે જ મારી શ્લાઘા થશે. ચંદ્ર આજથી માંડીને મને શિખામણ આપી કે-“જે શત્રુને જીવતે રાખે, તે મૂર્ખ ગણાય છે.” આ પ્રમાણે વિચારીને તે ગુણાવલીને બેલાવે છે, બોલાવીને કહે છે કે- ગુણવલી ! સાંભળ્યું છે કે–જે તારે ધણી