________________
ર
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
પાંચને સોંપ્યા. પેાતાના પાપેાદયથી અંધ બુદ્ધિવાળા તેએ તે વખતે કાંઇ પણ ખેલ્યા નહિ
એ સમયે પરોપકારમાં તપર ચંદ્રરાજા ઊભા થઈને કહે છે
કે
एए पंच नराहीस ! भवत सरणमसिआ । અબ તાળ ન વહત- સમુ અદ્દ || ૬૦ || दुज्जणेसु विनाऽणिट्ठ, सज्जणो चितए कया । सिया अण्णह को भेओ, सज्जणे दुज्जणे विय ॥ ६१ ॥
હે નરાધીશ ! આ પાંચે આપને શરણે આવ્યા છે, હવે તેઓને દેહાતદંડ કરવા ચેગ્ય નથી. ૬૦
આથી
સજ્જન પુરુષ દુ નાનુ પણ કયારેય અનિષ્ટ ચિંતવતા નથી. અન્યથા સજ્જન અને દુનને ભેદ કેવી રીતે થાય ? ૬૧
વળી આ અમારા ઉપકારી જાણવા. જેથી તેઓના નિમિત્તથી જેનુ કુલ અને શીલ જાણવામાં આવ્યું ન હતુ એવા આપણા સંબંધ જોડાયા. ઉપકારીઓને વિષે ઉપકાર કરનારા જગતમાં ઘણા હાય છે, પરંતુ અપકારીને વિષે ઉપકાર કરનારા સજ્જનો વિરલા આદશ ભૂત હૈાય છે. વળી તેઓને અભય આપવાથી સર્વ ઠેકાણે આપના ઘણા યશની વૃદ્ધિ થશે. કદાચ તમે એમ વિચાર કરતા હૈા કે- આ અપરાધી હાવાથી અવશ્ય દંડ કરવા ચેાગ્ય તેઓએ કારાગૃહમાં ઘણું દુઃખ
'ર
,,
છે. ” તાપણુ આજ સુધી અનુભવ્યુ છે. ખરેખર હવે પછી કયારે પણ આવું પાપ કરશે નહિ. વળી અહીં તમારી