________________
૩૧૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર હે પિતા! આવા પ્રકારના ગુણગણુથી અલંકૃત ભર્તાર આપના પુણ્યપ્રભાવે મને મળે છે. હું તે ગુણ વગરની છું તમારે મનમાં કાંઈક પણ લાવવું નહીં. પૂર્વની હકીક્ત યાદ ન કરવી. કારણ કે કદાચ પુત્ર કુપુત્ર થાય તે પણ પિતા થતા કુપિતા થતા નથી. જે દુજેનેએ તમને ઠગ્યા, તેઓનું પણ કલ્યાણ થાઓ. જે તેઓએ એવું કર્મ ન કર્યું હેત તે લેકમાં આવી મારી પ્રસિદ્ધિ થાત નહિ. હે પિતા! તમારે મને હંમેશા અખંડિત નેહપૂર્વક જેવી; મારા ભતર ઉપર હંમેશા સારી દષ્ટિ ધારણ કરજે. હમણાં બધું સારું થયું છે.
મકરધ્વજ રાજા કહે છે કે હે પુત્રી ! આ બાબતમાં તારે કઈ જાતની ચિંતા ન કરવી, આ વિમળાપુરીથી આત્માપુરીની વરચે જે દેશે છે, તેઓના અધિપતિ તરીકે મેં ચંદ્રરાજાને સ્થાપન કર્યા છે, તે સર્વ દેશેને તે રાજા થશે, એમાં તારે કઈ સંદેહ ન કરે.
मम वसो तए पुत्ति ! सीलवईइ भूसिओ । पुण्णुदएण जामाया, संपत्तो मे गुण चिओ ॥ ५६ ॥ वच्छे ! ते चरिय लोगे, गाहिन्ति कविणो सया । सत्थेसु वि पहावो ते, वित्थार एस्सइ धुव ॥ ५७ ॥
હે પુત્રી ! શીલવતી એવી તે મારા વંશને શોભાવ્યો છે, પુણ્યદયથી મને ગુણયુક્ત જમાઈ મળે છે. ૫૭
પુત્રી ! લેકમાં હંમેશા તાર ચરિત્ર કવિઓ ગાશે,