________________
૩૧૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર વિચારતી નહિ. સેળ વરસ સુધી તારી ઉપર મેં છેડે પણ
નેહ ન બતાવ્યો. કુષ્ટિના વચનમાં વિશ્વાસ રાખી તને વિષકન્યા કહી વિચાર કર્યા વિના મરણ અવસ્થા પમાડી હતી તે હું કેવી ખરાબ દશા પામત? તારા વધ માટે તૈયાર થયેલા મેં તે વખતે મંત્રિનું વચન ન માન્યું તે કેવું અનિષ્ટ થાત ? હે પુત્રી ! નશીબ બળવાન હોવાથી તું રક્ષણ કરાઈ છે, હું તે કેવળ તને દુઃખ આપનાર થે છું. તે પૂર્વે મને કહ્યું હતું કે-“મારે પ્રિયતમ આભાપુરીને રાજા ચંદ્રરાજા છે પરંતુ માયાવી માણસેથી છેતરાયેલા મૂઢ એવા મેં તારું વચન સાચું માન્યું ન હતું તે વખતે મને મતિભ્રમ થયે હતે. હમણું તને પરણનાર ધણીને જોઈને મારું મન અત્યંત પ્રસન્ન થયું છે. કયાં આ ચંદ્રરાજા ? અને કયાં તે નરાધમ કુછી? બનેનું અંતર મેરુ અને સરસવ જેવડું છે.
वच्छे ! ते पुण्णमुक्किट्ठ, विज्जइ तेण सपय । અહ મારી સવે, ત્રિા સુહાય !! ૬૦ છે. पुत्ति ! न सरियव्व। मे, दोसा पायस भवा । अहुणाऽसुहकिच्चाण, पच्छायाव करोमि ह ॥ ५१ ॥
હે પુત્રી ! તારું પુણ્ય ઉત્કૃષ્ટ છે, તેથી હમણું સુખદાયક અમારા સર્વ મને રથ ફળ્યા છે. ૫૦
હે પુત્રી ! પ્રમાદથી થયેલા મારા દોષ યાદ કરવા જેવા નથી. હમણું અશુભ કૃત્યને પશ્ચાત્તાપ કરું છું. ૫૧
પિતાના પિતાનાં વચન સાંભળી પ્રેમલાલચ્છી પોતાના કર્મને દોષ માનતી કહે છે કે-હે પિતા! તમારો કેઈ દોષ