________________
અત્યંત તેવી રીતે ખુશ ર્યા કે પિતાને ઘરે આવેલા તેઓને તેની સ્ત્રીએ પગ એળખી શકી નહિ ! • તે પછી ચંદ્રરાજાએ નટાધિપતિ શિવકુમારને બોલાવીને ઝાડ ધન આપીને તેને બીજા રાજા સમાન કર્યો તેમ જ
अगण्णवित्तदाणेण, नियसामतमडली ।
संतोसिआ पुणो तेण, ठविआ मित्तभावओ ॥ ४९ ॥ અગણિત ધન આપી પિતાની સામંત મંડળીને સંતોષ પમાડો અને મિત્રભાવથી પાસે રાખ્યા.
આ પ્રમાણે જેને જેને જે જે એગ્ય હતું તેને તેને તે તે તેણે આપ્યું. દાન આપવા તૈયાર થયેલ દાતારે કયારે ય શું પાછું જુએ?
તે પછી એગ્ય રીતે સત્કાર અને સન્માન પામી પ્રસન્ન ચિત્તવાળા તેઓ પોત-પિતાને સ્થાને ગયા. તે વખતે સર્વ ઠેકાણે હર્ષના અતિરેકથી લોકમાં ચંદ્રરાજાને યશ સેnકળાથી યુક્ત ચંદ્રની જેમ પ્રકટ થયે. અહીં અશુભકર્મના ક્ષયથી અને શ્રી સિદ્ધગિરિરાજના પ્રભાવથી પૂર્ણ મનોરથ થવાથી રેમાંચિત શરીરવાળી પ્રેમલાલછીના હૃદયમાં હર્ષ સમાતું નથી.
મકરધ્વજ રાજાને પશ્ચાત્તાપ હવે મકરધ્વજ રાજા પિતાની પુત્રી પાસે આવીને આંસુથી ભીંજાયેલા નેત્રવાળે પિતાના અપરાધને ખમાવતે કહે છે કે-હે પુત્રી ! પહેલા કલુષિત હદયવાળા મેં તને અત્યંત ખેદ પમાડ છે, શત્રની જેમ કષ્ટ આપનારા મારા અવગુણેને તું