________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
નિમિત્તિક કહે છે કે-હે રાજકન્યા ! તારા માટે તિષશાસ્ત્ર ભણવા માટે હું કર્ણાટક દેશમાં ગયે હતે. સઘળી વિદ્યાઓ ભણને ત્રિકાળજ્ઞાન જાણનારે ત્યાંથી આજે જ ઘેર આવ્યો છું. વગર બોલાવ્યું પણ તારે સંશય દૂર કરવા માટે અહીં આવ્યું છું તારે પ્રિયતમ આજે અથવા આવતી કાલે તને અવશ્ય મળશે.
तब सीलप्पहावेण, सव्व भव्व् भविस्सइ ।
સધમ્મનું નીચું , હા વિદિં . ૨૦ || તારા શીલના પ્રભાવે સર્વ સારું થશે, કારણ કે સર્વ ધર્મોમાં શીલ પ્રધાને કહ્યું છે. ૨૦
માં વયમાં સત્ત', કાળાહિ રાવળે !
नेमित्तिया न जपति, असच्च वयण' कया ॥ २१ ॥ હે રાજપુત્રી! તું મારું વચન સત્ય જાણ. નૈમિત્તિકે અસત્ય વચન કયારેય બોલતા નથી. ૨૧
આ પ્રમાણે નૈમિત્તિકનું કાનમાં અમૃત સમાન વચન સાંભળીને તે યથાગ્ય દાન આપીને તેને વિસર્જન કરે છે. કુટરાજની સાથે પ્રેમલાલચ્છીનું પુંડરીક
ગિરિની યાત્રા નિમિત્તે નિર્ગમન હવે સખીઓથી પરિવરેલી, પિતાના પિતાની રજા લઈ પાંજરામાં રહેલા કુટરાજને પિતાના હાથમાં લઈને પંડરકગિરિની યાત્રા માટે ઘરેથી પ્રયાણ કરે છે. ત્યાંથી તે તળેટી પાસે આવી, પગે ચાલતી પાંજરામાંથી કુટરાજને