________________
-
-
બહાર આવીને ત્યાં બેઠેલા ચારણશ્રમણ મુનિ પતિને જોઈને વંદન કરીને તેના મુખે ધર્મોપદેશ સાંભળે છે–તે આ પ્રમાણે
धम्भेण कुलपसूई, धम्मेण य दिव्वरूवस पत्ती ।
धम्मेण धणसमिद्धी, धम्मेण सवित्थरा कित्ती ॥ ३९ ॥ ધર્મ વડે ઉત્તમકુળમાં જન્મ થાય છે, ધર્મ વડે દિવ્યરૂપની પ્રાપ્તિ થાય છે, ધર્મ વડે ધનની સમૃદ્ધિ થાય છે અને ધર્મ વડે વિસ્તારવાળી કીતિ થાય છે. ૩૯
जत्थ य विसयविरागो, कसायचाओ गुणेसु अगुरागो ।
किरियासु अपमाओ, सो धम्मा सिवसुहावा) ॥ ४० ॥ જેમાં વિષ તરફ વિરાગ હેાય, કષાયને ત્યાગ હોયગુણે ઉપર અનુરાગ હોય, અને ક્રિયાઓમાં અપ્રમાદ હોય, તે ધર્મ મોક્ષસુખનો ઉપાય છે. ૪૦
जाएण जीवलेोगे, दो चेव नरेण सिक्खियव्वाइ।
कम्मेण जेण जीवइ, जेण मओ सुग्गइ जाइ ॥ ४१ ।। આ જીવલેકમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય બે વસ્તુ શિખવા લાયક છે, જે કામથી છે અને મરેલે સદ્ગતિમાં જય. ૪૧
पूआ जिणि दे सुरूई वएसु, जत्तो अ सामाइअ-पोसहेसु । दाग सुपत्ते सयण सुतित्थे,
सुसाहुसेवा सिवलेोगमग्गो । ४२ ।। જિનેશ્વરની પૂજા, તેમાં સુરુચિ, સામાયિક-પૌષધમાં યત્ન, સુપાત્રમાં દાન, સુતીર્થમાં નિવાસ, સુસાધુઓની સેવા એ શિવલોકનો માર્ગ છે.
जिणाणं पूअजत्ताए, साहूण पज्जुवासणे । आवस्सयम्मि सज्झाए, उज्जमेह दिणे दिणे ॥ ४३ ॥