________________
૩૦૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
ભવ્યજનાને મનવાંછિત આપવામાં નવીન કલ્પવૃક્ષ સમાન ! સ સુરાસુરાના ઈંદ્રોથી પૂજાયેલા છે. ચરણકમળ જેના એવા ! અપરિમિત ગુણરત્નના રત્નાકર ! સ્થાવર અને જંગમ જગતના પ્રાણી સમુદાયમાં પ્રતિત આજ્ઞાવાળા ! પ્રાણી સમુદાયના પાપકમ રૂપી પવ તને ભેદવામાં વાસમાન ! સ ભાવાના અનુભવરસના સાગર ! કેવળજ્ઞાન દિવાકર ! પ્રભુ ! દેવાધિદેવ ! સેાનરત્નના સમુદ્ર ! તમારી આગળ અન્ય દેવે છિલ્લર જળ (ખાખેાચિયા) જેવા છે, હરિહર બ્રહ્મા વગેરે દેવે! ખદ્યોત સરખા છે.
હે દેવ ! સમુદ્રરૂપી પાત્રમાં અંજન-ગિરિસમાન કાજળ હાય, અને કલ્પવૃક્ષની શાખાની લેખની કરીને પૃથ્વીરૂપી પત્ર ઉપર જો શારદાદેવી સકાળ લખે તેપણ તમારા ગુના પાર ન પામે.
હે જિનેન્દ્ર ! માક્ષરૂપી પર્વતની ગુફામાં વસતા તમે સિંહુ સમાન છે. તમારા ચરણકમળની સેવા માટે ટેવાયેલા અચ્યુતેન્દ્ર આદિ કિ કરો-સેવકો છે, જેમ ગ ંધહસ્તિના ગધ માત્રથી અન્ય હાથીએ મત્તુરહિત થાય છે, તેમ અનંત ગુણના સમુદ્ર એવા તમારી આગળ અન્ય દેવે મદ વગરના થાય છે. તમે અપૂર્વ ગરુડ જેવા છે, જેથી તમારાથી કÖરૂપી સર્પી ભય પામીને દૂર નાસે છે, જે ભવ્યજીવા તમને નમસ્કાર કરે છે, તેઓ બીજા દેવાની આગળ કયારેય પેાતાનુ મસ્તક નમાવતા નથી. કારણ કે કલ્પવૃક્ષની છાયા મૂકીને કંટકીવૃક્ષને કાણુ સેવે ?