________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૦૩ - સંસારમાં સર્વ જે ખરેખર પોતાનો સ્વાર્થ સાધવામાં જ તત્પર હોય છે, આથી જ આ સંસાર નિએ અસાર ગણાય છે. તેમ જ આ નટે દુષ્ટકર્મના વિપાકથી થયેલ કૂકડા સ્વરૂપે મને લઈને અનેક દેશમાં ભમ્યા, તે પણ મારા પાપ કર્મોનો અંત ન આવ્યો. મનુષ્યપણું છેડીને હું ઉકરડામાં ભમતો કૂકડે થયા. ઘણો કાળ વ્યતીત થયે, હવે મનુષ્યપણુની પ્રાપ્તિની કઈ આશા ? મારે પોતાની સ્ત્રી સમીપ વર્તતે છતે રાત્રિદિવસ કઈ રીતે પસાર કરવા ? જેવું અને બળવું એ કેવી રીતે સહન કરાય ? મારુ મનહર યૌવન નિષ્ફળ ગયું. મારી અચિંત્ય દુખવા વડે સર્યું. કેવળ દુઃખપાત્ર જીવતરને હું નકામું માનું છું. પ્રાપ્ત થયેલ કૂકડાપણું કરતાં મરવું સારુ, તેથી હમણું આ કુંડમાં પૃપાપાત કરીને કલ્યાણ કરુ.
असारे इह स सारे, कास को वि म विजजइ । नियकम्माणुसारेण, सव्वे जीवा मिलति हि ॥ २५ ॥
આ અસાર સંસારમાં કઈ કેઈનું નથી. સર્વ જીવે પિતાના કર્મના અનુસારે મળે છે. ૨૫
કેની માતા, કેના પિતા, કેની સ્ત્રી, કેની નગરી ? આ અશાશ્વત ભાવે કેઈને શાશ્વત થતા નથી. આથી તેઓને વિષે મેહ ન કરે. એ આપણું ક્યારેય થયા નથી. આથી તેમને વિષે મમત્વને ત્યાગ કરે જોઈએ. સર્વે સંબંધીએ પિતપોતાનું કાર્ય સાધવામાં તત્પર હોય છે. કહ્યું છે કે