________________
શ્રી ચદ્રરાજ ચારત્ર
૨૭
હે પક્ષીરાજ ! તમારા વચનથી વીરમતીની પાસેથી છેડાવીને મે તમને રાખ્યા, અને રાજાની જેમ સેવા કરી. તે આજ સુધી અત્યંત સ્નેહ ખતાવીને હમણાં કેમ તમે સ્નેહરહિત થયા છે. પહેલાં ખીર બતાવીને હમણાં કેમ લાકડી બતાવે છે ? તમે મારી સેવાના બદલે શું નહિં આપે! ? તમને કાણે ભેાળવ્યા છે ? જેથી એકી સાથે જ મારા પ્રત્યે સ્નેહરહિત થયા છે. હું કટરાજ ! હુમણાં હમણાં કેમ આ પ્રમાણે કરે છે ?
હવે કુટરાજ પેાતાની ભાષા વડે શિવમાલાને કહે છે. હે નટકન્યા ! તુ. પેાતે ચતુર હોવા છતાં આમ કેમ એલે છે ? હું સં જાણું છું. ડાહ્યા માણસેાની પ્રીતિ ક્ષણમાત્ર પણ ભૂલી શકાતી નથી. તારો પ્રત્યુપકાર કરવા માટે હમણાં હું સર્વથા અશકત છું. તારા કરેલા ઉપકારને જાણુતા મને તેના દર્શીનથી કાઈ પણુ પ્રયેાજન નથી. હું સ` જાણું છે. કારણ કે હું પણ ઉત્તરપૂર્તિ માત્ર આહાર કરુ છુ. આપણા સ્નેહ ક્ષણિક નથી. પરંતુ નવ વર્ષોંના છે. તે છેડવા છે. તે છેાડવો અત્યંત અશકય છે. ખીજાના હૃદયમાં રહેલી ચિંતાને ખીજો જાણી શકતા નથી. તારા જેવી વિદુષીના સમાગમ મૂખ હોય તે જ તજે. તાપણુ હું નપુત્રી ! અહીં એક પ્રખળ કારણ છે. આથી તું વિપરીત ચિત્તવાળી ન થા. તે કારણુ સાંભળ :હું અહીં મકરધ્વજ રાજાની પુત્રી પ્રેમલાલીને હું પરણ્યા છું. તે કારણથી વિમાતાએ મને વિદ્યાબળથી કૂકડો અનાવી દીધા છે. તે સ` હકીકત કહેતાં મારુ. હૃદય પણ