________________
શ્રી ચાજ ચરિત્ર
૧૯૭
વજ્રથી પણ વધારે કઠોર માનુ છુ. લેાકેાતિ પણ છે કે– “સાળ વરસે બધાને અવમેધ થાય છે” આ કેવા નિષ્ઠુર હૃદયવાળા થયા છે. જેના નિમિત્તે મારા પિતાએ પણ ફાગટ મને કદÖના કરી, હવે હું કાને શરણે જાઉં ? કોની આગળ દુઃખ જણાવું ? આ લેાકમાં સ્નેહ કરનાર સુલભ છે પણ તેને નિર્વાહ કરનાર અત્યંત દુલ ભ છે. કહ્યું છે કે—
सह जागराण सह सुअणाण सह हरिसस अव ताण ं ।
નયા વધળાળ, બાનમાંં નિમ્ન་વિમ્મ... | ૮ || “સાથે જાગનાર સાથે સુનાર, સાથે જ હર્ષ અને શાવાળા એ નેત્રાની જેમ ધન્ય પુરુષોને જીવન પર્યંત નિશ્ચય પ્રેમ હાય છે. ૧૮
,,
તેમાં પણ સ્નેહરહિતની સાથે પ્રેમ કરવામાં આવે તે તા ફ્કત દુઃખ સહન કરવાનું જ થાય. હું તામ્રચૂલ ! મારા પ્રિયના ઘરે રહેનારા તને જોઇને રોમાંચિત હૃદયવાળી થયેલી હું તારી આગળ દુઃખના ભાર જણાવીને હમણાં કાંઇક ક્ષીણદુ:ખવાળી થઈ છું. તને ભર્તા સમાન જાણું છું. પરંતુ તેવા પ્રકારે તારે નિર્લજ્જ ન થવુ.
આ પ્રમાણે પ્રેમલાલચ્છીના સ્નેહરસ ગર્ભિત મનને છંદનારાં વચન સાંભળીને અત્યંત ઉત્કંઠા હાવા છતાં પણ યેાતે પક્ષીપણે હાવાથી તેને ઉત્તર આપવા માટે શક્તિમાન થતા નથી.
જો કે તે પતીના નશીયેાગે ચાગ થયા, તાપણુ કમ જનિત માટુ' અંતર હાવાથી સૌંગમજનિત સુખની પ્રાપ્તિ તે વખતે ન થઇ.