________________
શ્રી ચ`દ્રરાજ ચરિત્ર
પ્રેમલાલચ્છીની કુકડાને ગ્રહણ કરવાની ઇચ્છા હવે એક વખત મકરધ્વજ રાજા પ્રેમલાલચ્છીને કહે છે કે હૈ પુત્રી ! પહેલાં તારુ વચન મેં માન્યું ન હતું. હમણાં નટે કહેલી હકીકતથી તે સવે` વચન સાચું થયુ' હાય તેમ હું માનુ છું. જે કકરે છે તેને અન્યથા કરવા કોઈ સમર્થ નથી. કર્માધીન જીવ સુખ અને દુઃખ પામે છે. આ સર્વ જગત કેમ વશ છે. ત્યાં કોઇનું ખળ ચાલતુ નથી. હે પુત્રી ! દૂર રહેલા તારા પતિના સમૈગ દુ`ભ છે, પુણ્ય વિના મનુષ્યને પ્રિયજનના સંચાગ કષ્ટદાયક થાય છે, પર ંતુ જો તારી ઇચ્છા હાય તેા નર પાસેથી ફૂંકડા અપાવું, જેથી તેના આ મનથી તારા દિવસો સુખપૂવ ક જશે. અહા ! ક્રમની ગતિ વિચિત્ર છે. જેને અન્યથા કરવા માટે કોઇ પણ સમર્થ નથી. કહ્યું છે કે
૨૯૦
दुहभि कि विसाएण, सुहम्भि हरिसेण किं ।
भविव्वं भवेज्जेव, कम्माण एरिसी गई ॥ १६ ॥
દુઃખમાં ખેદ કરવાથી શુ' ? અને સુખમાં હ કરવાથી શું ? જે થવાનુ હાય તે થાય જ છે, કર્મીની ગતિ એવી છે. ૧૬
આથી તું ધીરજ ધારણ કર, ઘેાડા જ સમયમાં તારું વાંછિત સિદ્ધ થશે.
આ પ્રમાણે પિતાનું વચન સાંભળીને એ પક્ષી ઉપર સ્નેહવાળી પ્રેમલાલચ્છી કહે છે કે હે પિતા ! કાઈ પણ ઉપાય વડે એ કુટવર મને અપાવેા. કારણ કે મારા પ્રિયના ઘરે નિવાસ કરનાર એ પક્ષી છે, તેથી મને તે અત્યંત પ્રિય છે.