________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૮૭ પણ સંતુષ્ટ થયે. હે ભવ્યજને ! હવે શ્રેષ્ઠ કથારસને સાંભળે. ૧૧
એકબીજા પ્રત્યે આસક્ત મનવાળા તે બંને દંપતીઓની દષ્ટિ નેહરાગથી બંધાઈ હોય તેમ ક્ષણવાર નિશ્ચલ થઈ. વિવિધ વસ્ત્રાલંકાર વડે સત્કાર પામેલા તે નટો રાજાની આગળ વિરમયજનક આખ્યાનકે-કથાનકે કહે છે. પ્રસન્ન હૃદયવાળો રાજા પાંજરામાં રહેલા કૂકડાને જોઈને તેના ઉપર સ્નેહવાળો થયે. બીજા નગરજને પણ સનેહદષ્ટિથી તેને જ જેવા લાગ્યા.
રાજા તે પાંજરાને પોતાની પાસે મંગાવીને કૂકડાને પાંજરામાંથી બહાર કાઢીને પોતાના ખોળામાં રાખે છે. તે વખતે પ્રેમલાલચ્છીના દેહના સ્પર્શથી તે કૂકડો પરમ આનંદ પામી તેના હૃદયમાં પ્રવેશ કરવા ઇચ્છતા હોય તેમ તેના વક્ષસ્થળમાં ચાંચ વડે પ્રહાર કરે છે. તે પણ રોમાંચિત દેહવાળી થઈ સુકુમાર કરકમલ વડે વારંવાર તેને સ્પર્શ કરે છે. કુટરાજ સુવર્ણના–પાંજરામાંથી નીકળે પણ ફરીથી પ્રેમલાલચ્છીના હૃદયરૂપી પાંજરામાં પડ્યો. પ્રેમલાલછી પણ તેના ઉપર અત્યંત સ્નેહના સમૂહથી વ્યાપ્ત થઈ.
रूवस पन्नमक्खुद', पेमपत्तं पियवय । કુરીને શુકૂરું , ૪ત્ત રથ ત્રમ ! | ૨૨ || રૂપસંપન્ન, અક્ષુદ્ર, પ્રેમપાત્ર, પ્રિય બેલનાર, કુલીન અને અનુકૂલ સ્ત્રી કયાંથી મળે? ૧૨ - તે કુટરાજ તેની સમીપે રહેવાને ઇચ્છતા હોવા છતાં પણ મનુષ્ય વાણીથી કહેવાને અસમર્થ એ તે સનેહથી