________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
સમથ નથી, તેથી ખેડના ત્યાગ કરી મનવાંછિતની સિદ્ધિ માટે ધર્મારાધનમાં ચિત્ત આપવુ. કહ્યુ છે કે—
૧૭૦
जान्नं चिंतिज्जर, पयत्थजायं असासयमसार । तात्र वर चिंतिज्जइ, धम्मोचिचय सुहयरे बंधू ॥१७॥ जात्र न दुक्खं पत्तो, पियबंध विरहिओ य ना जाओ । जीवा धम्मक्खाणं, भावेण न गिण्हए ताव || १८ || तापायं पात्तू, काया | ૩ન્નમેૉ ચેય ઇમ્બિ, સબ્યસાÇાળ ારને || o o ||
“ જો ખીજા અશાશ્વત અને અસાર પદાર્થોના સમૂહનુ ચિંતન કરાય તેા તેના કરતાં ધર્મનુ ચિંતન કરવું' એ જ શ્રેષ્ઠ છે, ધર્મ એ સુખને આપનાર મધુ છે. ” ૧૭
“ જ્યાં સુધી દુઃખ ન પામ્યા હાય, પ્રિય બંધુજનથી રહિત ન થયેા હેાય ત્યાં સુધી જીવભાવથી ધર્મની વાત ગ્રહણ કરતે નથી. ૧૮
""
તેથી પ્રમાદના ત્યાગ કરી સર્વ પ્રકારે સ મુખના કારણુ એવા ધર્માંમાં ઉદ્યમ કરવા. ૧૯
""
આ હિતશિક્ષા હૃદયમાં હુ'મેશા ધારણ કરવી. ’ એમ કહીને મુનિવરે બીજે સ્થાને વિહાર કર્યાં.
કુકડાનું રક્ષણ કરતાં ગુણાવલીનાં કરુણ વચને
તે પછી ગુણાવલી મુનિરાજનાં વચનાને યાદ કરતી વિશેષપણે ધર્મારાધન કરે છે. કૂકડાનુ સ્નેહપુર્વક રક્ષણ