________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
सच्चेण तवए सूसे, सच्चेण चिट्ठए धरा । सच्चेण पवणो वाइ, सव्वं सच्चे पइट्ठियं ॥ २२॥ “સત્યથી સૂર્ય તપે છે, સત્યથી પૃથ્વી સ્થિર રહે છે, સત્યથી પવન વાય છે, સત્યમાં સવ રહેલું છે.” ૨૨ અસત્ય ખેલવાથી તારી ચતુરાઈ જાણી, તે પણ સતી સ્ત્રી એવી રીતે છેતરાય નહિ. પ્રાણાંતે પણ સતી સ્ત્રી પાતાના શીલવ્રતને ભાંગે નહિ. કહ્યુ છે કે
૧૭૯
किवणाण धणं नागाणं च मणी केसरा य सीहाणं । कुलबालिगोण सीलं, गिज्झइ कत्तो हि अमुआणं ||२३||
“કૃપાનું ધન, સપના મણિ, સિંહની કેસરા અને કુળખાલિકાનું શીલ જીવતાં થકાં કઈ રીતે ગ્રહણ કરાય ? અર્થાત્ લઈ શકાય નહિ.” ૨૩
આ પ્રમાણે પ્રેમલાલચ્છીનું વચન સાંભળી, ક્ષેાભ પામી કપિલા તે વખતે પ્રાતઃકાળ થવાથી બહાર આવીને પાકાર કરે છે કે, અરે લેાકેા! દાડા દોડા. કાઈ ભણેલા વૈદ્યને ખેલાવેા. અમારે રાજકુમાર નવી પરણેલી રાજકુમારીના સ્પર્શ માત્રથી પુષ્ટિ થઈ ગયા છે.” એમ કહીને નેત્રમાં આંસુ લાવી છાતી કૂટતી તે રાવા લાગી,
તે વખતે સહિત સિંહૅલરાજા હિં'સકમ’ત્રી સાથે દોડતા ત્યાં આવ્યેા. વિસ્મય પામ્યા હોય તેમ તે -અધા હાહારવ કરવા લાગ્યા. કુમારની માતા ઉચ્ચ સ્વરે