________________
રંપર
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
આ પ્રમાણે એક ગામથી બીજે ગામ અને એક નગરથી ખીજે નગરે જતાં, અનેક નાટકા બતાવી તેઓએ કુટરાજના પ્રભાવે પુષ્કળ દ્રવ્ય મેળવ્યું. જે ધન આદિ તે મેળવતા હતા, તે પ્રથમ કુટરાજની આગળ
મૂકતા હતા.
નટાનુ ભગદેશમાં આગમન
આ રીતે અનેક દેશના રાજાએ તેએને ઘણું ધન આપે છે. પાંજરામાં રહેલા કુટરાજની સેવામાં પરાયણ શિવમાલા સાથે દેશાંતર જતાં તેઓ એક પંથ ને એ કાજ’ ની જેમ પોતાના મનારથ સાધતા હતા.
તે શિવમાલા સ્નેહપૂર્વક હુંમેશા નવા નવા મધુર સ્વાદિષ્ટ ફળ આદિથી તેને જમાડતી, પાતાના જીવિતની જેમ તેનું રક્ષણ કરતી પરમ સુખ અનુભવતી હતી.
આ પ્રમાણે નવા નવા કૌતુકરસના આનંદમાં મગ્ન તેઓ વિદેશમાં ફરતા અનુક્રમે અંગ (બંગાળ) દેશના આભૂષણ રૂપ પૃથ્વીભૂષણ નામના નગરે પહેચ્યા. ત્યાં અમિન નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને ચંદ્રરાજાના પિતા સાથે સારા સબધ હતા. ત્યાં શહેરની બહાર તખ઼ુએ ગાઢવી તેના મધ્યભાગમાં સિંહાસન ચંદ્રરાજાનું પાંજરું સ્થાપન કરી નટ પરિવાર પોતપોતાના ચેાગ્ય સ્થાને રહ્યો.
ઉપર
રાજા ‘વિદેશથી નટવૃઢ આવેલ છે' એ વાત લેાકમુખે જાણીને તેને ખેાલાવી નાટક કરવા આદેશ કરે છે.