________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨ ૫૭
મારી સ્થિતિ
ત્યાં
ફક્ત પોતાના દેશમાં રહેનાર તમારો રાજ અમારી સ્થિતિ કેવી રીતે જાણે ? આથી તમે જલદી ત્યાં જઈને પોતાના સ્વામીને જણાવે કે “આ કુર્કટરાજ મળશે નહિ.”
તે પછી રાજસેવકોએ કહ્યું કે, “અહી અમારા રાજાને કેઈ આગ્રહ નથી. પરંતુ રાજાની પટરાણી તેની ઈચ્છા કરે છે, તેના વિના તે જીવશે નહિ.”
આ કુક
कुक्कुडेण विणा राणी, पाणे छड्डिहिइ निचछयौं । तम्हा अस्स पयाण हि, पाणदाणप्तम फल ।।८६॥
કૂકડા વિના રાણી નકકી પ્રાણ છોડશે, તેથી એનું પ્રદાન એ પ્રાણુદાન સરખું ફળ છે. ૮૬
આથી કૂકડે અવશ્ય આપો. નટને પ્રત્યુત્તર અને યુદ્ધ અને નાની થયેલી જીત
ત્યારે નટો કહે છે કે, “તમારી રાજરાણું જે ન જીવે તો અમારે કાંઈ સ્નાન–સૂતક લાગતું નથી. જેમ રાજાને રાણી વહાલી છે તેમ આ કુકડો અમારા જીવતર સમાન છે. તેથી તેને આપવા અને સમર્થ નથી.”
તે પછી રાજસેવકે પોતાના સ્વામી પાસે જઈને નટની હકીકત કહે છે.
તે સાંભળી રાજા એકદમ ક્રોધ પામીને પિતાની સેના સાથે કૂકડાને લેવા માટે ત્યાંથી ચાલ્યો. નટે પણ તે રાજાના સમારંભને જાણીને જલદી બખ્તરધારી પોતાના ચ. ચ ૧૭