________________
૨૭૦
શ્રી ચ દ્વરાજ ગરિત્ર
તે પછી મંત્રી પોતાની પુત્રીના કહેવાથી કુકડાની શેાધ કરવા માટે પોતાના સેવકને મોકલે છે. તેઓ પણ આખાય નગરમાં તપાસ કરતાં બેનટેની પાસે કુકડે છે” એમ જાણીને મંત્રીની આગળ આવીને કુકડાની વાત કહે છે.
મંત્રીએ પણ કહ્યું કે, “હે પુત્રી ! કેપ મૂકી દે. કાલે પરદેશથી જે નટો આવ્યા છે, તેઓની પાસે એ કુકડે છે. સ્વરૂપ નહિ જાણનારા તેઓને અહીં કર્યો દોષ છે? હમણાં તેઓ મહેમાન છે, તેથી તેઓ પિતાને કુકડો કેવી રીતે આપે ? નીતિમાર્ગને અનુસરનારા અમારે પણ બળાત્કારથી એને લે એગ્ય નથી. પ્રાયઃ કરીને નટજાતિ પણ દુરાગ્રહથી ભરેલી હોય છે, તેથી તારે આ બાબતમાં કદાગ્રહ ન કરે.”
લીલાવતી બેલો, “હે પિતા! એ વેરીને હણીને હું પરમ શાંતિ પામીશ અન્યથા પાણી પણ પીશ નહિ નટો પાસે મંત્રીએ કરેલી કૂકડાની માગણી ( આ પ્રમાણે તેની કઠિન પ્રતિજ્ઞા સાંભળીને મંત્રી ચિંતાકુળ થયો. બીજે ઉપાય ન મળવાથી નટાધિપતિને બોલાવીને કુકડો મા.
નટસ્વામી કહે છે કે, હું મંત્રી ! આ કુકડે આપી શકાય તેમ નથી. કારણ કે એ કેવળ અમારી આજીવિકાનું સાધન નથી, પરંતુ તે અમારે રાજા છે, આથી એને લેવાની ઈચ્છા તમારે ન કરવી. એના ઉપર તમારી પુત્રી રૂષ્ટ થઈ છે, પરંતુ અમે જીવતે છતે એને વાળ પણ