________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૭૯ કુળદેવીએ આપેલી દીર્ઘકાળની મર્યાદા પણ હમણાં જ પૂરી થઈ છે, તેથી પ્રિય સંગમ અવશ્ય થશે.
उबरो फलए रूक्खा, नियकालाणुभावओ । पत्तहीणकरीरो वि, कमेण फलए धुव ॥ १११ ॥ સ સુt વિ છો, પાઉં મરિબ્બરૂ I
वांछिय सहि ! एवं ते, सिज्झिही देव्वजोगओ ॥ ११२ ॥ ઉંબરવૃક્ષ, પિતાના કાળના પ્રભાવે ફળે છે, પાંદડા વગરને કેરડો પણ ક્રમે કરીને નિરો ફળે છે. ૧૧૧
સુકાયેલું સરોવર પણ કાળે કરીને પાણીથી ભરાય છે, એવી રીતે હે સખી ! તારું વાંછિત પણ નશીબાગે સિદ્ધ થશે. ૧૧૨
રાજસભામાં નર્ટીનું આગમન આ પ્રમાણે પ્રેમલા લચ્છીની આગળ ઘણે આનંદ પામી સખીઓ પરસ્પર વાર્તાલાપ કરે છે, તેટલામાં પરિવાર સાથે તે નટરાજ પાંજરું લઇ રાજસભામાં આવ્યું. સિંહાસન ઉપર બેઠેલા રાજાને પ્રણામ કરીને “સૂર્યની જેમ તમારુ તેજ હંમેશાં અખંડ તપ” એમ આશીર્વાદ સંભળાવીને તે કહે છે.
सेठो सोरठदेसेाऽय, राइंद! तव रेहइ । जत्थ हिं सति तित्थाई, उजितविमलायला ॥ ११३ ॥ विमलेय पुरीधण्णा, धण्णलोगविहूसिआ । जौं ददु अहिलासोमे, अज संपुण्णय गओ ॥ ११४ ॥ હે રાજેન્દ્ર ! આ તમારે સેરઠ દેશ શ્રેષ્ઠ શોભે છે, કે જ્યાં ઉજજયંત અને વિમલાચલ તીર્થ છે. ૧૧૩