________________
શ્રી ચ’દ્રરાજ ચરિત્ર
૨૭
કરીને તે તેને નટાધિપતિને સમર્પણુ કરે છે. તે વખતે મત્રિપુત્ર પણ પેાતાના ઘેર આવ્યો.
નટાનું ફૂંકડા સાથે વિમલાપુરીમાં આગમન
હવે સત્કાર પામી તે નટા તે નગરમાંથી નીકળીને અનેક ગામ અને નગરીમાં છૂટન કરતા, કચારેક ફૅ ટરાજ નિમિત્તે સગ્રામને પણ કરતા, કોઈ ઠેકાણે અતિઅદ્ભુત કલાની કુશળતાને મતાવી શ્રેણા યશકીતિ ને મેળવતા અનુક્રમે તે વિમળાપુરીમાં આવ્યા. જ્યાં વીરમતીએ પહેલા આમ્રવૃક્ષ રાખ્યા હતા, ત્યાં જ તબૂએ સ્થાપન કરીને સૈનિકો સાથે તે નટાએ નિવાસ કર્યાં,
એમ
યુ ટરાજ પૂર્વ પરિચિત તે ભૂમિને એળખીને પૂના સ્નેહને યાદ કરતા ભાડાથી પરણેલી પ્રેમલાલચ્છીને પણ યાદ કરે છે, યાદ કરીને તે વિચારે છે કે—જ્યાં આવવા નિમિત્ત હું પક્ષી થયે છું, તે જ આ નગરી છે. ફરીથી અહીં આવેલા એવા મારા દુઃખના નાશ પણ અવશ્ય થશે, જણાય છે, અન્યથા કયાં આ વિમળાપુરી ? અને કયાં મારી આભાપુરી ? અસાધ્ય કાર્યાં પણ દૈવયેાગે સુસાધ્ય થાય છે. તેમજ જીવતે। માણસ સેંકડો કલ્યાણ જીવે ” એ વચન સાચુ' જ છે. અહીં આવવાને અસમર્થ હું વિધાતા વડે જ પક્ષીપણું પમાડાયે, આ પ્રમાણે વિચારતા તે નટોની સાથે આન અનુભવતા ત્યાં રહે છે.