________________
ર૭૫
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તને દુઃખ આપવા વડે હું હમણાં અપરાધી છું. તેથી મને દુઃખ જણાવીને તું શાંતિનું પાત્ર થા. ૧૦૮
હે ઉત્તમ પક્ષી ! હું પિતાના દુખના વિનાશ માટે તને પૂછું છું, પરંતુ તારુ દુઃખ મારા મનને પીડે છે. ૧૦૯
આથી તું મારાથી પણ વધારે વેદના અનુભવતે દેખાય છે. તેથી તેનું કારણ મને જણાવ. ફકડારૂપે રહેલા ચંદ્રરાજાએ લીલાવતીને આપેલી
પોતાની ઓળખાણ તે પછી કુર્કુટરાજ ભૂમિ ઉપર અક્ષરે લખીને તેને જણાવે છે કે–બહેન. હું આભાપુરીને ચંદ્રરાજા નામે રાજા છું, વિમાતાએ મને કારણ વિના કૂકડો બનાવ્યું છે. મારે ગુણવલી નામે પટરાણી છે, તેનો વિરહ મને અત્યંત પીડા કરે છે, તારી આગળ કેટલું દુઃખ વર્ણવું ? મારાથી તે કહી શકાય તેવું નથી. તે મારી પટરાણું પણ મારા વિયેગથી ઘરમાં રહેલી દુઃખસાગરમાં ડૂબેલી મહાદુઃખને અનુભવે છે.
વળી હું નટોની સાથે પાંજરામાં પડેલો દેશાંતરમાં બ્રમણ કરું છું, જ્યાં મારી આભાનગરી ? ક્યાં મારુ રાજ્ય ? કયાં નારી તે’ પટરાણી ? ક્યાં મનુષ્યદેહ ? અને
ક્યાં મારું આ તિર્યચપણું ? મારા દુ:ખને પાર નથી, તારે પતિ તે દેશાંતર ગયેલે કાલે આવશે, પરંતુ ગુણાવલી સાથે મારે સમાગમ થશે કે નહિ તે તે સર્વજ્ઞ જાણે ! આથી હું કહું છું કે–બહેન ! મારા જેવું દુઃખ તારે નથી. મેરુ અને સરસવ સમાન દુઃખ અનુભવતાં આપણે બંનેને
વિરહ અને
ગળ કેટલ
શકાય તેવું