________________
૨૭૬
શ્રી ચદ્રરાજ ચરિત્ર
માટું અંતર છે. ક્ષણમાત્ર પણ પ્રિયના વિયાગને નહિ સહન કરતી તું આવી વેદના અનુભવે છે, તેા મારી સ્ત્રીની કેવી સ્થિતિ હશે, તેથી તે તું અસંખ્યાતગણી સુખી છે!
આ પ્રમાણે કુટરાજનાં વચન સાંભળીને લીલાવતી કાંઈક હુ પામી પેાતાના દુ:ખને થાડુ' માને છે, તેણે વિચાયું કે ‘અમે બન્ને સરખાં મળ્યાં' કારણ કે“સમાન શીખવાળાઓની મૈત્રી થાય છે.
ફરીથી તે ચંદ્રરાજાને કહે છે કે-હે ચંદ્રરાજ ! તમારે મનમાં મહુ દુઃખ ન ધારણ કરવું, થાડા જ વખતમાં તમે રાજ્ય અને સ્રીના સુખને પામશે.
રાય ! મે પિયમાયા તું, તુમ્હેં હૈં વહિન વિયા ।
देव्वेण निम्मिओ नूण, संबंध अम्ह एस हि ॥ ११० ॥ હે રાજન્! તમે મારા પ્રિય ભાઇ છે, અને હું તમારી વ્હાલી બેન છું, ભાગ્યયેાગે આપણે આ સંબંધ નિર્માણ થયા છે. ૧૧૦
આથી જ્યારે તમે મનુષ્યપણું પામેા ત્યારે તમારે મને અવસ્ય દર્શન આપવું. મારાથી વિચાર્યા વિના જે કહેવાયુ તે તમારે ક્ષમા કરવું, કારણ કે સજ્જન પુરુષા અપરાધી માણસ ઉપર પણ યાવાળા હોય છે. હે ભાઈ! તમારા મનેરથ જલદી સફ્ળ થાએ. આપ મને કયારે ય વિસરતા નહિ, રાજ્ય મળ્યા પછી તમે મને દર્શીન આપજો, કચારે ય ઉપેક્ષા કરતા નહિ, તમારા દર્શનથી હું પેાતાના જન્મને સફળપણે માનું છું, આ પ્રમાણે કુટરાજ સાથે વાર્તાલાપ