________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૦૩
પાંજરાને ખેાળામાં રાખીને કૂકડાની સાથે વાર્તાલાપ કરે છે. લીલાવતીને ફૂંકડા સાથેનેા વાર્તાલાપ
• હું પક્ષિરાજ ! તે અવાજ કરીને મારું ફેગટ અહિત કરીને મારી સાથે વૈર બાંધ્યુ. તુ મહારથી સુંદર દેખાય છે પણ તારું હૃદય કડવું જણાય છે, જેથી તે શબ્દ કરીને મારા ધણીના વિયાગ કરાવ્યો, તે પાપકમ થી તું કેવી રીતે છૂટીશ ! બીજાને દુ:ખ આપનારનું ચારે ય કલ્યાણ થતું નથી.
सुवर्ण पंजरथा तु परमाण दस जुआ ।
"
ન યાનેસિ વિસ, વિવિવેવળ ||ર્થ્ || સુવર્ણ ના પિંજરામાં રહેલો, પરમઆનંદથી યુક્ત તુ' સ્ત્રીએના પ્રિયવિરહની વેદનાને જાણતે નથી.” ૧૦૫ પરંતુ હું કુ ટ ! સ્ત્રીઓને પતિના વિરહ અત્યંત દુસ્સહ હાય છે, તું પક્ષીની જાતિમાં ઉત્પન્ન થયા છે, અહીં પશુ પેાતાની સ્ત્રીના વિરહ પામી તું કેવા વ્યાકુળ થાય છૅ, હુ તો સ્ત્રીજાત છું. આથી તું વિચાર કે સ્ત્રીજાતિને પોતાના પતિ વિના દિવસે કેવી રીતે જાય ? પૂર્વજન્મમાં મારી જેવા ઘણા લોકને તે વિરહ પમાડ્યો છે, તે પાપકમ થી આ ભવમાં તું પ ખી થયેા છે, પક્ષીની જાત સથા વિવેક વગરની અત્યંત નિષ્ઠુર અને નિહિ જણાય છે. જો તુ થાડા પણ વિવેક ધારણ કરીને તે વખતે ન ખાલ્યા હાત તે મારા પ્રિયના વિયેાગ થાત નહિ. હું પક્ષિરાજ ! તને મારી
ચ. ગ. ૧૮
er