________________
ચંદ્રરાજ ચરિત્ર
ત્તિ! ય તુ કાં ને રિસે | ëિ જિળ સદ્ધિ, ૪ વરાયા ર૦ રૂા. तहवि वयण सरच, काहामि ते जाइय । बेहिऊण नडाहीस', भव तु' सत्थमाणसा ॥१०४॥
હે પુત્રી ! તારે આવી જાતને કદાગ્રહ કરવા ગ્ય નથી, બળવાન સાથે વિરોધ કરે તે ફક્ત દુઃખ આપનાર થાય છે. ૧૦૩
તે પણ યથાયોગ્ય નટાધીશને સમજાવીને તારું વચન સાચું કરીશ. તું સ્વસ્થ મનવાળી થા. ૧૦૪ મંત્રીએ સમજાવવાથી નટોએ થોડા વખત | માટે કુકડાને આપે
તે પછી મંત્રી નટરાજને કહે છે કે, મારી પુત્રીનું વચન સત્ય કરવા માટે તું મને કુકડો કેટલાક વખત સુધી આપ. ફરી હું તને એ ને એ અક્ષત જ પાછો. આપીશ. છતાં પણ તને અવિશ્વાસ હોય તો મારા પુત્રને તારે આધીન કર.
આ પ્રમાણે મંત્રીનો દઢ આગ્રહ જોઈને તે નટે. તેનુ વચન કબૂલ કરીને પોતાના આવાસે આવી, મંત્રીપુત્રને ઝડણ કરીને તેના ચાકરોને કુકડાનું પાંજરું આપે છે. પાંજરું લઈને તે સેવકે લીલાવતીની પાસે આવ્યા, કુટરાજને જેવા માત્રથી જ તેનો રોષ ચાલી ગયો અને તેની ઉપર સ્નેહ ઉત્પન્ન થયો. તે પછી તે કુકડાના